ખોટા કેસમાં ફીટ ન કરવા માટે કોન્સ્ટેબલે માંગી હતી લાંચ, ACBએ દબોચી લીધો, જુઓ Video

મોરબીના માળિયા મિયાણાના કોન્સ્ટેબલની એસીબીએ ધરપકડ કરી છે. ખોટા કેસમાં ફીટ ન કરવા માટે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news