VIDEO: આંગણવાડીની 35થી વધુ બહેનો ન્યૂડ કોલથી પરેશાન, જિલ્લામાં મચી ચકચાર...

આંગણવાડીની બહેનોને એક અજાણ્યો શખ્સ એક નંબર પરથી વીડિયો કોલ કરી પરેશાન કરી રહ્યો છે. જેના કારણે અમુક બહેનોને પારિવારિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. વધુ વિગત માટે જુઓ વીડિયો

Trending news