VIDEO: "લોકો સારી વ્યવસ્થા માટે ટેક્સ આપે છે અને તમે ભ્રષ્ટાચાર કરીને નાણા ખાઈ જાઓ છો", બ્રિજ દુર્ઘટના પર ઈસુદાન ગઢવીના પ્રહાર...
ઈસુદાન ગઢવીએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે આ માનવસર્જિત દુર્ઘટના છે. સામાન્ય નાગરિકોના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારમાં વપરાય છે તેવો પ્રહાર કર્યો.