એલોન મસ્કે પોતાની કંપનીનું નામ ટેસ્લા કેમ રાખ્યું? કારણ જાણીને ચોંકી જશો!
આજે ટેસ્લાનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે એક ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે, જેના ફાઉન્ડર એલોન મસ્ક છે
આજે ટેસ્લાનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે એક ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે, જેના ફાઉન્ડર એલોન મસ્ક છે
ટેસ્લા કંપનીનું નામ પ્રખ્યાત વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે
નિકોલા ટેસ્લા એ વ્યક્તિ હતા જેમણે AC (Alternating Current) સિસ્ટમને દુનિયાની સામે લાવીને વીજળીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી
એલોન મસ્ક અને તેમના કો-ફાઉન્ડર્સ તેમના સન્માનમાં કંપનીનું નામ ટેસ્લા રાખવા માંગતા હતા
આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, ટેસ્લા કંપનીની શરૂઆત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી ન હતી, પરંતુ તેની સ્થાપના માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા 2003માં કરવામાં આવી હતી
એલોન મસ્ક પાછળથી તેમાં ઈનવેસ્ટર તરીકે જોડાયા અને પછી CEO બન્યા. પરંતુ નામ પહેલાથી જ 'ટેસ્લા મોટર્સ' રાખવામાં આવ્યું હતું
કંપનીને tesla.com ડોમેન નામ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. તેને ખરીદવા માટે લગભગ 1.5 લાખ ડોલર (લગભગ 1.2 કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો
અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી