ગુજરાતનો આ જિલ્લો છે ભારતનો સૌથી મોટો જિલ્લો, એટલો મોટો કે દેશના 9 રાજ્યો સમાઈ જાય

ભારત

દુનિયાનો સાતમો સૌથી મોટો દેશ ભારત ક્ષેત્રફળના દ્રષ્ટિકોણથી સાતમા ક્રમે છે

ક્ષેત્રફળ

ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે

હાલમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે

જિલ્લાઓ

ભારતમાં કુલ 797 જિલ્લાઓ છે. આમાંથી 752 જિલ્લાઓ 28 રાજ્યોમાં અને 45 જિલ્લાઓ 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે

સૌથી મોટો જિલ્લો

શું તમને ખબર છે કે, ક્ષેત્રફળના દ્રષ્ટિકોણથી ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

કચ્છ

ભારતનો સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળના દ્રષ્ટિકોણથી ગુજરાતનો કચ્છ જિલ્લા છે

ક્ષેત્રફળ

કચ્છ 45,674 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને તેનું ક્ષેત્રફળ ભારતના 9 રાજ્યો કરતાં વધારે છે

9 રાજ્યો

કચ્છનું ક્ષેત્રફળ કેરળ, હરિયાણા, ગોવા, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને મેઘાલય કરતા પણ વધારે છે