આજના સમયમાં બાળકોની યાદ શક્તિ વધારવા માટે તમારે ડાયટમાં સુપરફૂડ્સ સામેલ કરવા જોઈએ.
આજે અમે તમને તે પાંચ સુપરફૂડ્સ વિશે જણાવીશું જે યાદશક્તિ વધારવા અને ફોકસ બનાવવામાં મદદ કરે છે.
દૂધ, દહીં અને પનીરમાં કેલ્શિયમ અને વિટામિન બી12 હોય છે, જે યાદશક્તિ અને બ્રેન હેલ્થ માટે જરૂરી છે.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે મગજના મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
પાલક, બ્રોકલી અને બીજા લીલા શાકભાજી આયરન અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. તે મગજની યાદશક્તિ વધારે છે.
બદામ, અખરોટ અને કાજુ બાળકોના બ્રેન ફંક્શનને સુધારે છે. તેમાં ઓમેગા-3 અને વિટામિન ઈ ભરપૂર હોય છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.