Honey: આ 4 બીમારીમાં દર્દીને ન આપવું મધ, ફાયદાને બદલે કરશે નુકસાન

મધ

મધ શરીર માટે ફાયદાકારક ગણાય છે.

મધનું સેવન

પરંતુ કેટલાક લોકોએ મધનું સેવન વધારે ન કરવું જોઈએ.

એલર્જી

મધથી એલર્જી હોય તો તેણે મધનું સેવન ન કરવું જોઈએ.

કબજિયાત, પેટમાં દુખાવો

કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યા હોય તો પણ વધારે મધ ન ખાવું.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશરના દર્દીએ પણ વધારે મધ ન ખાવું જોઈએ.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દી હોય તેમણે વધારે પ્રમાણમાં મધ ખાવું નહીં.

મધથી નુકસાન

વધારે માત્રામાં કોઈપણ વસ્તુ ખાવાથી નુકસાન જ થાય છે.