જો તમારા શરીરમાં વધારે નબળાઈ હોય તો આ સફેદ દાણાને ડાયટમાં સામેલ કરી લો.
મોતી જેવા સફેદ દાણા એટલે કે સાબુદાણા શરીરને લોખંડ જેવું મજબૂત કરી દેશે.
ખાસ કરીને ચોમાસામાં શરીરની શક્તિ નબળી પડી જાય છે ત્યારે સાબુદાણા એનર્જી અને પોષણ આપે છે.
સાબુદાણામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ખનીજ હોય છે જે હાડકા અને સ્નાયૂને મજબૂત કરે છે.
સાબુદાણામાં સ્ટાર્ચ અને પ્રોટીન હોય છે જે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવે છે.
જે લોકોનું વજન ઘટી ગયું હોય તેમના માટે સાબુદાણા હેલ્ધી વિકલ્પ છે.