શરીરમાં લિવર પાસે ગોલ બ્લેડર હોય છે. જેમાં પિત્ત જમા થાય છે.
ખરાબ આહારના કારણે અને પાણીની ખામીના કારણે પિત્તાશયમાં પથરી થઈ શકે છે.
પિત્તાશય બરાબર કામ ન કરતું હોય ત્યારે પણ પથરી થવાનું જોખમ વધી જાય છે.
પિત્તાશયમાં પથરી હોય ત્યારે શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે.
રાત્રે તાવ આવે છે અને સવારે ઉતરી જાય તો તે પિત્તાશયમાં પથરીનું લક્ષણ હોય શકે છે.
પિત્તાશયમાં પથરી હોય તો ઉટલી જેવી તકલીફ થઈ શકે છે.
પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો અનુભવાય છે.
પિત્તાશયમાં પથરીનું સૌથી મોટું લક્ષણ છે અચાનક ભુખ ઘટી જવી.