Black Pepper: રોજ સવારે ઉઠતાવેંત 2 દાળા કાળા મરીના ગળી જવા, નખમાં પણ નહીં રહે રોગ

કાળા મરી

કાળા મરી ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ શરીરને પણ લાભ કરે છે.

મરી ખાવા

જો તમે રોજ કાળા મરી ખાલી પેટ ખાવાનું રાખો અથવા મોં માં રાખી તેનો રસ ગળે ઉતારો છો તો સૌથી વધુ લાભ થાય છે.

હુંફાળુ પાણી પીવું

સૌથી પહેલા સવારે હુંફાળુ પાણી પીવું અને પછી કાળા મરીના 2 દાણા મોં માં રાખી લો.

હેલ્થ માટે ફાયદાકારક

કાળા મરીમાં પાઈપરિન નામનું તત્વ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે.

મૂડ ફ્રેશ થાય

કાળા મરી ખાવાથી મૂડ ફ્રેશ થાય છે અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે.

ઈમ્યુનિટી બુસ્ટ કરે

કાળા મરી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે જે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.

ગળાની સમસ્યા

કાળા મરી ખાવાથી ઉધરસ, ગળાની સમસ્યામાં લાભ થાય છે.