Stuffed Paratha: પ્રોટીનથી ભરપુર નાસ્તો કરવો હોય તો ટ્રાય કરો આ 4 સ્ટફ પરાઠા

પ્રોટીન રીચ ડાયટ

હવે લોકો પોતાની ફિટનેસ માટે સીરિયસ થઈ ગયા છે જેના કારણે લોકો ડાયટમાં પ્રોટીન રીચ વસ્તુ વધારે લેતા હોય છે.

પ્રોટીન

વેજિટેરિયન લોકો પ્રોટીનથી ભરપુર વસ્તુઓ શોધતા હોય છે.

પરોઠા

આજે તમને કેટલાક એવા પરોઠા વિશે જણાવીએ જે પ્રોટીનથી ભરપુર હોય છે.

પનીર પરોઠા

પનીર પરોઠા સ્વાદિષ્ટ હોય છે અને પ્રોટીનથી ભરપુર હોય છે. તેનું સ્ટફિંગ ચટપટું હોય છે.

મગની દાળના પરોઠા

મગની દાળના પરોઠા હેલ્થ માટે લાભકારી છે. આ પરોઠા ખાવાથી પાચન સુધરે છે અને પ્રોટીનની જરૂરીયાત પુરી થાય છે.

સત્તુના પરોઠા

સત્તૂ પ્રોટીનથી ભરપુર હોય છે. સત્તુનું તીખું સ્ટફીંગ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે.

સોયા પરોઠા

સોયા પરોઠા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને પ્રોટીનથી ભરપુર હોય છે.