ચોમાસામાં વાતાવરણ તો સરસ થઈ જાય છે પરંતુ કેટલીક સમસ્યા પણ વધી જાય છે.
ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે.
ચોમાસામાં ફ્રીજની અંદર પણ ભેજ વધી જાય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મીઠું મદદ કરી શકે છે.
મીઠું ભેજને એબ્ઝોર્બ કરવાનો ગુણ ધરાવે છે.
મીઠું ફ્રીજમાં રાખવાથી ફ્રીજમાંથી આવતી વાસ દુર થાય છે.
એક વાટકીમાં 2 ચમચી મીઠું લઈ તેને ફ્રીજના એક ખૂણામાં રાખી દો.
મીઠું ફ્રીજનો ભેજ અને વાસ દુર કરવામાં મદદ કરશે. મીઠાની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો.