Flight Ticket: કેટલા વર્ષ સુધીના બાળકો ફ્લાઈટમાં ફ્રી ટ્રાવેલ કરી શકે ?

એર ટ્રાવેલ

લાંબા અંતરની યાત્રા માટે એર ટ્રાવેલ સુવિધાજન માનવામાં આવે છે.

ફ્લાઈટની ટિકિટ

પરંતુ ફ્લાઈટની ટિકિટ ટ્રેન અને બસ કરતાં અનેકગણી વધારે હોય છે.

બાળકોની ટિકિટ

ટ્રેન અને બસમાં અમુક ઉંમર સુધી બાળકોની ટિકિટ લેવી પડતી નથી. આ રીતે ફ્લાઈટમાં પણ બાળકો માટે નિયમ છે.

2 વર્ષ સુધીના બાળકો

એરલાઈન્સના નિયમ અનુસાર ફ્લાઈટમાં 2 વર્ષ સુધીના બાળકો માટે ટિકિટ નથી લેવી પડતી.

ઈંફેંટ ટિકિટ

જો કે કેટલીક એરલાઈન્સ 2 વર્ષથી ઓછી વયના બાળકો માટે પણ ટિકિટ ચાર્જ કરે છે. બાળકોને તેઓ ઈંફેંટ ટિકિટ આપે છે.

1000 રુપિયાથી 2000

બાળકોની ફ્લાઈટ ટિકિટ 1000 રુપિયાથી 2000 સુધીની હોય છે. જે એરલાઈન્સ પર આધાર રાખે છે.

ઈંટરનેશનલ ટ્રાવેલ

જો તમે બાળકો સાથે ઈંટરનેશનલ ટ્રાવેલ કરો છો તો 2 વર્ષથી નાના બાળક માટે પણ ટિકિટ લેવી પડશે.

બાળકોના આઈડી

ફ્લાઈટમાં ટ્રાવેલ કરવા માટે બાળકોના આઈડીની પણ જરૂર પડશે.