Footwear: એથનિકથી લઈ વેસ્ટર્ન વિયર સુધી બધા આઉટફીટ સાથે ટ્રેન્ડી લાગે એવી લેટેસ્ટ ફુટવેર ડિઝાઈન

ફુટવિયર

કપડા અને જ્વેલરી સાથે મેચ થાય એવા ફુટવિયર પહેરવાથી ઓવરઓલ લુક સારો લાગે છે.

લેટેસ્ટ ફુટવિયર

ઘણા લોકોને ફુટવિયર લેવામાં કંફ્યુઝન થઈ જાય છે કે કેવા ફુટવિયર લેવા.

એથનિક, વેસ્ટર્ન, ફોર્મલ

આજે તમને ફુટવિયરની કેટલીક એવી ડિઝાઈન દેખાડીએ જે એથનિક, વેસ્ટર્ન, ફોર્મલ વિયર સાથે સારા લાગે છે.

પંપ બ્લોક હિલ્સ

આ રીતે હિલ્સ તમે ફોર્મલ વિયર સાથે પહેરી શકો છો.

કોલ્હાપુરી ચપ્પલ

કુર્તી કે સૂટ સાથે કોલ્હાપુરી ચપ્પલ ઓવરઓલ લુકમાં ચાર ચાંદ લાગી જાય છે.

પેન્સિલ હિલ્સ સેન્ડલ

વેસ્ટર્ન વિયર સાથે પેન્સિલ હિલ્સ સેન્ડલ ખૂબ સુંદર લાગે છે.

ઓક્સિડાઈઝ્ડ ચપ્પલ

આજકાલ ઓક્સિડાઈઝ્ડ ચપ્પલનો ટ્રેંડ છે. તેમાં ફ્લેટ અને હીલ્સ બંને ઓપ્શન મળે છે.

બેલિઝ

એથનિક, વેસ્ટર્ન અને ફોર્મલ વિયર સાથે બેલિઝ પરફેક્ટ લુક આપે છે.