ગુજરાતની પાડોશમાં આવેલું છે જન્નત જેવું હિલ સ્ટેશન, વિદેશી ટૂરિસ્ટો પણ આવે છે ફરવા

સોલાપુર

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં ફરવાની ઘણી જગ્યાઓ આવેલી છે.

હિલ સ્ટેશન

ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રી માટે જાણીતા સોલાપુરમાં ફરવા માટે એક શાનદાર હિલ સ્ટેશન આવેલું છે.

સતારા હિલ સ્ટેશન

સોલાપુરની પાસે આવેલા આ સુંદર અને આકર્ષક હિલ સ્ટેશનનું નામ સતારા છે.

વોટરફોલનો નજારો

સતારા હિલ સ્ટેશન ફરવા દરમિયાન તમને વોટરફોલ્સનો જબરદસ્ત નજારો જોવા મળશે.

પહાડો

લીલાછમ પહાડોથી ભરપૂર હિલ સ્ટેશન ચોમાસામાં વધુ સુંદર જોવા મળે છે.

શાનદાર નજારા

સતારા હિલ સ્ટેશનમાં જોવા મળતા શાનદાર નજારા પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે.

જો તમારે પણ બે-ત્રણ દિવસની ટ્રિપ કરવી હોય તો તમે સતારા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો.