આજે તમને એવા સુપરફુડ વિશે જણાવીએ જે એજિંગને સ્લો કરવામાં મદદ કરી શકે છે.
એવોકાડો ખાવાથી એજીંગ પ્રોસેસને સ્લો કરી શકાય છે. કારણ કે તેમાં એન્ટી એજીંગ તત્વ હોય છે.
પપૈયા ખાવાથી ફ્રી રેડિકલ્સથી ત્વચાને થતું નુકસાન અટકે છે. જેનાથી ત્વચા સુંદર દેખાય છે.
બ્લુબેરી વિટામિન એ અને સી થી ભરપુર હોય છે. તેનાથી ડેમેજ સ્કિન રીપેર થાય છે અને ત્વચાને થતું નુકસાન અટકે છે.
નટ્સ વિટામિન ઈથી ભરપુર હોય છે. તે સ્કિન ટિસ્યૂને રિપેર કરે છે અને સ્કિનમાં મોઈશ્ચર વધારે છે.
દાડમ સ્કિનમાં કોલેજન વધારે છે. અને એજીંગના કારણે દેખાતી અસરોને સ્લો કરે છે.
શક્કરીયા સ્કિનની ઈલાસ્ટિસિટી રિસ્ટોર કરવામાં મદદ કરે છે જેથી સ્કિન વધતી ઉંમરે પણ યુથફુલ દેખાય છે.
પાલકમાં રહેલા પોષકતત્વો સ્કિનને ડેમેજ થવાવાથી બચાવે છે અને સ્કિનમાં ગ્લો વધારે છે.