લગ્ન પછી ઘરમાં સાસુ સાથે વહુના સંબંધ ખરાબ થાય તો ઘરમાં ખુશીઓ રહેતી નથી.
સાસુ સાથે પ્રેમ ભર્યા સંબંધો રહે તે માટે વહુએ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
સાસુને ક્યારેય એવું ન કહેવું કે તેણે તેના દીકરાને કંઈ શીખવ્યું નથી.
પતિની ભુલનો દોષ ક્યારેય સાસુ પર ન નાખો.
પતિ સાથે ક્યારેય ઝઘડો થાય તો તેનું કારણ સાસુ છે એવું ક્યારેય કહેવું નહીં.
સાસુની વાત પર અકળાઈને જવાબ ક્યારેય ન આપવો.
સાસુને ક્યારેય એમ ન કહેવું જોઈએ તે તેના દીકરાને તેના કરતાં વધારે તમે ઓળખો છો.
જો આ વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો સાસુ-વહુના સંબંધો ક્યારેય બગડે નહીં.