સંબંધોમાં ઘણી વાતો એવી હોય છે જેને ઈગ્નોર કરવા નહીં.
ખાસ કરીને સંબંધમાં આ 5 રેડ ફ્લેગ્સ દેખાય તો તે સંબંધો પુરા કરી દેવામાં જ ભલાઈ છે.
જો તમારા સાથી દરેક વાત માટે તમને જવાબદાર ગણાવે તો તે રેડ ફ્લેગ છે.
પાર્ટનર પોતાની વાત મનાવવા માટે ઈમોશનલ બ્લેકમેલિંગ કરે તો તે પણ રેડ ફ્લેગ છે.
જો પાર્ટનર તરફથી સંબંધોમાં ક્લેરિટી ન હોય તો તેને છોડી દો.
પાર્ટનર તમને તમારા મિત્ર અને પરિવારથી દુર કરે તો તે પણ રેડ ફ્લેગ છે.
મિત્રો સામે પાર્ટનર તમારા સંબંધોને લઈને ખોટું બોલે તો તે પણ રેડ ફ્લેગ છે.