આપણે જ્યારે બીજા દેશનો પ્રવાસ કરીએ તો પાસપોર્ટની જરૂર હોય છે.
દુનિયાભરના દેશોમાં પાસપોર્ટનું નવું રેન્કિંગ આવ્યું છે.
પરંતુ શું તમે જાણો છો કે પાસપોર્ટના મામલામાં ભારતનું રેન્કિંગ શું છે.
મહત્વનું છે કે હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે ભારતનો પાસપોર્ટ 77મા નંબર પર છે.
તો નંબર વન પાસપોર્ટની કરીએ તો એશિયાનું સિંગાપુર નંબર એક પર છે.
મહત્વનું છે કે પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન 99મા સ્થાન પર છે.
જો વાત પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાનની કરીએ તો તે 96મા સ્થાન પર છે.
દુનિયામાં સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા 10મા સ્થાન પર છે.