એકમાત્ર નદી જે ભારત, પાકિસ્તાન અને ચીનમાંથી પસાર થાય છે

Indus River Origin: 22 એપ્રિલ 2025ના કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ નદી સંધિ રોકી દીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ નદી માત્ર ભારત જ નહીં પાછળથી આવે છે.

1/5
image

 દુનિયાભરમાં આશરે 1.50 લાખ કરતા વધુ નદીઓ છે. તેમાં ભારતમાં 200થી વધુ તો ચીનમાં 1500થી વધુ અને પાકિસ્તાનમાં કુલ 24 નદીઓ છે. 

2/5
image

પરંતુ ભારત, પાક, ચીનમાં એકમાત્ર નદી એવી છે જે ત્રણ દેશમાંથી પસાર થાય છે. તે નદીનું પાણી ભારતે પાકિસ્તાન માટે રોકી દીધું છે. 

3/5
image

ત્રણ દેશોમાં જે નદી વહે છે તે સિંધુ નદી છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદી સંધિ તોડી દીધી હતી. જેની પાકિસ્તાન પર મોટી અસર પડી રહી છે.

4/5
image

સિંધુ નદી એશિયાની સૌથી મહત્વપૂર્ણ અને લાંબી નદીઓમાંથી એક છે. ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રૂપથી તેનું વિશેષ મહત્વ છે કારણ કે તે વિવિધ પરિદ્રશ્યો, સંસ્કૃતિઓ અને રાષ્ટ્રોથી પસાર થઈ વહે છે.

5/5
image

સિંધુ નદી પશ્ચિમ તિબેટ (ચીન) માં તિબેટીયન ઉચ્ચપ્રદેશના બર્ફીલા પ્રદેશોમાંથી નીકળે છે, જે માનસરોવર તળાવ અને કૈલાશ પર્વતની નજીક છે.