કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ 4 વસ્તુનું કરો સેવન, બ્લોકેજની સમસ્યા થઈ શકે છે દૂર!
કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ સંબંધી બીમારીઓનું જોખમ વધી જાય છે. સ્વસ્થ હાર્ટ માટે કોલેસ્ટ્રોલનું લેવન કંટ્રોલમાં રહેવું જોઈએ. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ કઈ ચાર વસ્તુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટી શકે છે.
હાર્ટ સુધી લોહી પહોંચતું નથી
નસોમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જ્યારે નસોમાં ફેટ જમા થાય તો નસો સંકોચાઈ જાય છે, જેના કારણે હાર્ટ સુધી જતી નસોમાં લોહી સારી રીતે પંપ થઈ શકતું નથી. તેવામાં કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુ સામેલ કરી શકો છો.
बीन्स-मटर
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ડાયટમાં બીન્સ, મટર, રાજમા અને સેમની ફળીનું સેવન કરવું જોઈએ.
રીંગણ
રીંગણમાં ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે.
નટ્સ
નટ્સ જેમ કે બદામ, અખરોટ, મગફળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
મખાના
મખાનાનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે.
Disclaimer
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos