20,000 પગાર હોય તો પણ બની જશો કરોડપતિ! ફક્ત આ 6 સ્ટેપ ધ્યાન રાખો, હાથમાં આવશે 10589741 રૂપિયા

જો તમે મહિને 20000 રૂપિયા કમાતા હોવ અને એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માંગતા હોવ તો શું કરવું? આ માટે કરોડપતિ બનાવાનો સારો ફોર્મ્યૂલા બુલ રન સ્ટ્રેટેજી (Bull run strategy) અપનાવવો જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ. જેમાં રિટર્નનો કમાલ જોવા મળશે. આ સમગ્ર સમયગાળામાં તમને વ્યાજ પર વ્યાજ મળશે. જેટલું જલદી શરૂઆત કરશો એટલો વધુ ફાયદો થશે. કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ)નો ફાયદો લેવા માટે નાની ઉંમરથી જ રોકાણ કરો. કરોડપતિ કેવી રીતે બની શકાય તેના માટે આ 6 સ્ટેપ્સની ગણતરી સમજો. 

કેટલું કરવું પડે રોકાણ

1/6
image

આ માટે પહેલું સ્ટેપ છે કે તમે 20000 રૂપિયાના પગારના 15 ટકા એટલે કે 3000 રૂપિયાનું રોકાણ કરો. SIP દ્વારા દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવા લાગો. 

રોકાણનો સમયગાળો

2/6
image

આ માટે રોકાણનો સમયગાળો 30 વર્ષ જેટલો પસંદ કરો. 

વ્યાજથી કેટલી કમાણી

3/6
image

તમને સરેરાશ દર વર્ષે 12 ટકા જેટલું સરેરાશ વ્યાજ મળી શકે છે. 

કેટલું કરવું પડે કુલ રોકાણ

4/6
image

બધુ થઈને કુલ રોકાણ તમારે 10,80,000 રૂપિયા જેટલું કરવું પડે. 

અંદાજિત કમાણી

5/6
image

તમે કરેલા રોકાણનું તમને અંદાજિત 95,09,741 રૂપિયા મળી શકે છે. 

ગણતરી પર નજર ફેરવો

6/6
image

20,000 રૂપિયાની સેલરીના 15 ટકા એટલે કે 3,000 રૂપિયાનું રોકાણ કરીને તમે જોઈ શકો છો કે 30 વર્ષના  સમયગાળામાં તમારી પાસે SIP દ્વારા 1 કરોડ 5 લાખ 89 હજાર 741 રૂપિયા ભેગા થઈ શકે છે.