આ 2 વસ્તુ દરેક સ્ત્રી બેડરુમમાં ઈચ્છે... કરીના કપૂરે પોતાના બેડરુમ સીક્રેટ વિશે કરી ખુલ્લમ ખુલ્લા વાત
Couple Goal: બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન પોતાની વાતને ખુલ્લમ ખુલ્લા વ્યક્ત કરવામાં માને છે. પછી તે ફિલ્મની વાત હોય કે પછી બેડરુમ સીક્રેટ. એક શો દરમિયાન તેણે પોતાના બેડરુમ સીક્રેટ શેર કર્યા હતા. જો કે કરીનાએ શેર કરેલી 3 વસ્તુમાંથી 2 વસ્તુ તો દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે.
બેડરુમ સીક્રેટ
કરીના કપૂરે પોતાના બેડરુમ સીક્રેટ શેર કરતા કહ્યું હતું કે જ્યારે તે સુવા જાય છે ત્યારે તેને 3 વસ્તુ બેડરુમમાં જોઈએ જ છે. આ 3 વસ્તુ વિના તેને ચાલતું નથી. જો કે કરીનાએ જણાવેલી 3 માંથી 2 વસ્તુ એવી છે જે દરેક સ્ત્રી ઈચ્છે છે.
નાઈટ ડ્રેસ
કરીના કપૂર ખાનના જણાવ્યાનુસાર જ્યારે તે સુવા જાય છે તો તેને બેડરુમમાં બેડ પાસે વાઈનની બોટલ, પહેરવા માટે પજામા સૂટ એટલે કે નાઈટ ડ્રેસ અને સાથે પતિ એટલે કે રુમમાં સૈફ હોય તે જોઈએ જ.
2 વસ્તુ દરેક મહિલા ઈચ્છે
આ 3 માંથી વાઈન સિવાયની 2 વસ્તુ દરેક મહિલા ઈચ્છે છે. મેરિડ વુમનને સ્લીપિંગ ટાઈમમાં આ 2 વસ્તુ સાથે હોય તે ગમે જ છે. સુતા પહેલા ફ્રેશ થઈ અને આરામદાયક કપડા પહેરવા સૌથી રિલેક્સીંગ ફિલ કરાવે છે.
પરિણીત સ્ત્રી
અને એવી તો કોઈ પત્ની ન હોય જેને રાત્રે સૂતી વખતે પાસે પતિ ન હોય તે ગમે. પતિ રાત્રે પોતાની નજીક હોય તે ફીલીંગ દરેક પત્ની માટે ખાસ હોય છે. કરીના કપૂર ખાનની જેમ દરેક પરિણીત સ્ત્રી ઈચ્છે કે સુતી વખતે તેનો પાર્ટનર તેની સાથે હોય, તેની સાથે વાત કરે, તેની સાથે સારો સમય પસાર કરે.
Trending Photos