Ahmedabad Rathyatra: રથયાત્રામાં ધાબા પોઈન્ટ પરથી પોલીસની બાજ નજર, દૂરબીનની મદદથી થઈ રહ્યું છે નિરીક્ષણ
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે.
1/5
રથયાત્રા દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ ધાબા પોઈન્ટનું વિશેષ મહત્વ હોય છે. સંવેદનશિલ વિસ્તારમાં દૂરબીન સાથે ધાબા પોઈન્ટ હોય છે.
2/5
રથયાત્રાના રૂટ પર આ રીતે પોઈન્ટ મુકવામાં આવે છે. અહીં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવે છે, જે સમગ્ર ગતિવિધિ પર નજર રાખે છે.
3/5
રથયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને દરેક સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
4/5
અમદાવાદ પોલીસ વિવિધ ટેક્નોલોજીની મદદથી પણ રથયાત્રા પર નજર રાખી રહી છે.
5/5
Trending Photos