Expensive Currency: ડોલરનો મોહ છોડો, કરોડપતિ બનવું હોય તો આ દેશમાં નોકરી કરો, 1 મહિનાની નોકરીમાં જ લખપતિ બની જશો
World's most Expensive Currency: દુનિયામાં ડોલરને સૌથી મજબૂત કરન્સી ગણવામાં આવે છે. પરંતુ કેટલીક એવી મુદ્રા પણ છે જેની કિંમત ડોલર કરતાં અનેકગણી વધારે છે. આ કરન્સીની વેલ્યૂ જાણી તમારી આંખો પણ ચાર થઈ જશે.
ડોલર કરતાં પણ ત્રણ ગણી વધારે મોંઘી કરન્સી
બધાને લાગે છે કે ડોલર સૌથી મોંઘો છે. પરંતુ ડોલર કરતાં પણ ત્રણ ગણી વધારે મોંઘી કરન્સી છે કુવૈતી દિનાર. 1 દિનારની કિંમત ભારતમાં 283 રૂપિયા આસપાસ છે.
કુવૈતમાં નોકરી
જો કોઈ વ્યક્તિ કુવૈતમાં 1000 દિનાર કમાતી હોય તો ભારતના તે 3 લાખ રૂપિયા થાય છે. કુવૈતમાં નોકરી કરનાર ભારતમાં લખપતિ બની જાય છે.
કુવૈતી દિનાર
તેલમાંથી કમાણી, ટ્રેક્સ ફ્રી સિસ્ટમ અને ઈકોનોમિક સ્ટેબિલિટીના કારમે કુવૈતી દિનાર દુનિયામાં નંબર 1 છે.
પગાર 3.5 લાખથી શરુ
કુવૈતમાં ભારતીય કામગારોની સરેરાશ સેલેરી 1260 દિનાર સુધી હોય છે એટલે કે પગાર 3.5 લાખ રુપિયા
15 લાખ રૂપિયા
કુવૈતમાં સ્કિલ્ડ ઈંડિયન વર્કર્સને 5640 દિનાર સુધીનો પગાર મળે છે. જે ભારતમાં 15 લાખ રૂપિયાથી વધુ રુપિયા થાય છે.
હજારો ભારતીયો ત્યાં નોકરી
કુવૈતી દિનારની વધારે વેલ્યૂ, સારી સેલેરી અને ટેક્સ ફ્રી સિસ્ટમના કારણે દર વર્ષે હજારો ભારતીયો ત્યાં નોકરી કરવા જાય છે.
Trending Photos