हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
पीएम नरेंद्र मोदी
पीएम नरेंद्र मोदी News
bjp
ભાજપના આગામી અધ્યક્ષ કોણ? 20 એપ્રિલ પછી થઈ શકે છે જાહેરાત, કોણ બનશે પાટીલના અનુગામી?
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તે અંગે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે. ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીઓ યોજાઈ નથી અને આ ઉપરાંત નવા પ્રમુખ પર સર્વસંમતિનો અભાવ પણ ચૂંટણીમાં વિલંબનું એક મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યો છે.
Apr 17,2025, 10:30 AM IST
elon musk
Musk લાવ્યા ભારતમાં નોકરીઓનું ઘોડાપુર! Teslaમાં નીકળી બંપર ભરતી...કઈ કઈ છે જગ્યા?
PM Narendra Modi એ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ત સાથે મુલાકાત કરી હતી અને હવે તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં ઘણા પદો માટે અરજીઓ મંગાવી છે.
Feb 18,2025, 11:23 AM IST
pm narendra modi
વડનગરમાં જન્મ તો પછી PM મોદીએ પોતાને કેમ ગણાવ્યા રાજકોટના કર્જદાર,જાણો રસપ્રદ સ્ટોરી
ઝી બ્યુરો/રાજકોટ: 1989થી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ રાજકોટ લોકસભા બેઠક ગુમાવી છે. 2009માં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. હવે બાવળિયા ભાજપમાં છે અને ગુજરાત સરકારમાં વરિષ્ઠ મંત્રી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ માટે રાજકોટ કેટલું મજબૂત છે. ભાજપના આ ગઢ સાથે પીએમ નરેન્દ્ર મોદીનું પણ અંગત જોડાણ છે. જેનો તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટનું તેમના પર દેવું છે. 21 વર્ષ પછી પણ પીએમનું કહેવું છે તે રાજકોટના કર્જદાર છે એ રાજકીય નિવેદન નથી. રાજકોટે જ પીએમ મોદીની રાજકીય યાત્રાને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ સાથેના તેમના અંગત જોડાણનો ઉલ્લેખ કર્યો ત્યારે તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ મંચ પર હાજર હતા. મોદીનું આ કનેક્શન વજુભાઈ વાળાને કારણે છે. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી બનેલા મોદીને રાજકોટે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
Jul 28,2023, 15:14 PM IST
narendra modi
एक लड़ाई से नहीं सुधरेगा पाकिस्तान : पीएम मोदी
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યૂ 2019 ચૂંટણીનો એજન્ડા નક્કી કરનાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પહેલા દિવસે જ એલાન કર્યું છે કે આગામી ચૂંટણીમાં જીત ભાજપની જ થવાની છે. કારણ કે જનતાને એમના પર ભરોસો છે. એક એક સળગતા સવાલો અંગે પીએમ મોદીએ ખુલ્લા મને જવાબ આપ્યા. દરેક જવાબ જાણે વિપક્ષ માટે એક સવાલ સમાન હતો. મોદીએ કહ્યું કે, વિપક્ષ ડરી રહ્યો છે અને એટલે જ તે મોદી મેજીકનું નામ લેતો નથી. આ મોદી મેજીક એ બીજુ કંઇ નથી પણ જનતાનો એમના પર ભરોસો છે એ છે.
Jan 2,2019, 17:09 PM IST
Trending news
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ