हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેમિકલ
કેમિકલ News
કોરોના
કોરોનાને પગલે AMTS-BRTS બસોને કેમિકલથી ધમારવામાં આવી રહી છે...
કોરોનાને પગલે AMTS-BRTS બસોને કેમિકલથી ધમારવામાં આવી રહી છે.
Mar 14,2020, 20:25 PM IST
chemical
બનાસકાંઠા: થરા હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ
કાંકરેજનાં થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરથી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેના પગલે કેમિકલ રોડ પર અને આસપાસનાં વિસ્તારોમાં ફેલાઇ ગયું હતું. ત્યાર બાદ અચાનક ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે બે ગાડી અને રોડ પર રહેલી દુકાનો પણ ચડી ગઇ હતી. ઢોળાયેલા કેમિકલમાં જોત જોતામાં આગ લાગી ગઇ હતી. જેના પગલે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
Jan 22,2020, 17:50 PM IST
chemical
દિલ્હી: રસ્તા પર ઢોળાયેલા રહસ્યમય કેમિકલે 3 યુવકના જીવ લીધા
શનિવારે સવારે લગભગ 5 વાગે કાશ્મીરી ગેટના મોરી ગેટ વિસ્તારમાં રસ્તા પર પડેલા રહસ્યમય કેમિકલના કારણે બાઈકસવાર 3 યુવકોના મોત થયા. હકીકતમાં એક લગ્ન સમારોહમાંથી પોતાની બાઈક પર પાછા ફી રહેલા 3 યુવકો મોરી ગેટના માર્કેટ પાસે રસ્તા પર બાઈક લપસી જતા પડ્યાં.
Nov 25,2019, 23:48 PM IST
maharashtra news
મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ વિસ્ફોટ, 13નાં મોત, 50 ઘાયલ
મહારાષ્ટ્રનાં ધુલે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં સિલિન્ડર ફાટવાના કારણે 13 લોકોનાં મોત નિપજ્યા. જ્યારે 58થી વધારે લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે. ઘટના સમયે કેમિકલ ફેક્ટ્રીમાં ઓછામાં ઓછા 100 લોકો કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યેક મૃતક પરિવાર વાળાને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
Aug 31,2019, 19:28 PM IST
વડોદરા
વડોદરામાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ
વડોદરામાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ. બ્લાસ્ટના કારણે 5 કામદારો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
May 9,2019, 9:30 AM IST
ચાણસ્મા
ચાણસ્મામાં આજે બંધનું એલાન
ચાણસ્મામાં આજે તાલુકા પર્યાવરણ સમિતી દ્વારા બંધનું એલાન કરાયું છે. કેમિકલ ડમ્પિંગના વિરોધમાં કરાયું છે બંધનું એલાન.
Apr 15,2019, 11:44 AM IST
ગુજરાત જેલ વિભાગ
ગુજરાતની જેલો પણ કરે છે કરોડોની આવક, આ પ્રકારે કરાવે છે કદીઓ પાસે કામ
રાજ્યભરની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિના કારણે જેલ વિભાગને વર્ષે કરોડોની આવક થઇ રહી છે. જેલમાં કેદીઓને સ્કીલ ડેવલપમેન્ટ હેઠળ વિવિધ પ્રવૃતિઓ શીખવવામાં આવે છે.
Feb 7,2019, 17:31 PM IST
Amit gupta
મેટ્રો રૂટ પર કેમિકલ બહાર આવવા અંગે અમિત ગુપ્તાની પત્રકાર પરિષદ
Amit gupta held press conference on Chemical came out of Metro Route
Jan 4,2019, 15:50 PM IST
કોરોસીન
હાલોલ જીઆઇડીસી માંથી ઝડપાયું રેશનિંગના કેરોસીનનુ કૌભાંડ
હાલોલ જીઆઇડીસી ખાતેથી રાશનિંગના કેરોસીનમાં કેમિકલ ભેળવીને સફેદ કરવાનું કાળું કૌભાડ ઝડપાયું હતું.
Oct 13,2018, 9:40 AM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ