8th Pay Commission: લેવલ 1,2,3...થી લઈને 7ના ગ્રેડ પેવાળા સરકારી કર્મચારીઓ....સંભવિત નેટ સેલરી કેટલી હોઈ શકે? ખાસ જાણો

8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓના મનમાં સૌથી મોટો એ સવાલ છે કે આઠમું પગાર પંચ ક્યારે આવશે. તમામ જાણવા માંગે છે કે નવું ફિટમેન્ટ ફેક્ટર, અને અન્ય ભથ્થા પ્રમાણે તેમની નેટ સેલરી કેટલી હોઈ શકે. અમે લેવલ 1થી લઈને લેવલ 7 સુધીના ગ્રેડ પેના આધારે 1.92 અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર, X સિટી HRA (30%), અને Higher TPTA હેઠળ TA ને ધ્યાનમાં રાખતા અંદાજિત સેલરી બ્રેકઅપ તૈયાર કર્યો છે. પગારમાં કેટલો મોટો ઉછાળો આવશે? એ જાણવા માંગતા હોવ તો ગણતરી પરથી સમજી શકો છો. 

Disclaimer: આ ગણતરી સંપૂર્ણ રીતે અંદાજિત છે. અમે તેમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92, મોંઘવારી ભથ્થું (DA) 0% (નવા પગાર પંચમાં ડીએ બેઝિકમાં સામાન્ય રીતે મર્જ થતું હોય છે), X સિટી માટે 30 ટકા HRA અને મોટા શહેરો માટે હાયર TPTA ને આધાર માન્યો છે. અસલ આંકડા  તો આઠમું પગાર પંચની ભલામણો લાગૂ થાય તેના પર નિર્ભર રહેશે. આ ફક્ત એક ઉદાહરણ છે જેથી કરીને તમે અંદાજો લગાવી શકો. 

 

8th CPC Salary Calculator- Level-1

1/7
image

Level-1 (Basic Pay ₹18,000) Revised Basic (1.92): ₹34,560 HRA (30%): ₹10,368 TA (Higher TPTA): ₹1,350 Gross Salary: ₹46,278 NPS + CGHS: ₹3,706 Net Salary: ₹42,572  

8th CPC Salary Calculator- Level-2

2/7
image

Level-2 (Basic Pay ₹19,900) Revised Basic (1.92): ₹38,208 HRA (30%): ₹11,462 TA: ₹1,350 Gross Salary: ₹51,020 NPS + CGHS: ₹4,071 Net Salary: ₹46,949

8th CPC Salary Calculator- Level-3

3/7
image

Level-3 (Basic Pay ₹21,700) Revised Basic: ₹41,664 HRA: ₹12,499 TA: ₹3,600 Gross Salary: ₹57,763 NPS + CGHS: ₹4,416 Net Salary: ₹53,347

8th CPC Salary Calculator- Level-4

4/7
image

Level-4 (Basic Pay ₹25,500) Revised Basic: ₹48,960 HRA: ₹14,688 TA: ₹3,600 Gross Salary: ₹67,248 NPS + CGHS: ₹5,146 Net Salary: ₹62,102

8th CPC Salary Calculator- Level-5

5/7
image

Level-5 (Basic Pay ₹29,200) Revised Basic: ₹56,064 HRA: ₹16,819 TA: ₹3,600 Gross Salary: ₹76,483 NPS + CGHS: ₹5,256 Net Salary: ₹70,627

8th CPC Salary Calculator- Level-6

6/7
image

Level-6 (Basic Pay ₹35,400) Revised Basic: ₹67,968 HRA: ₹20,390 TA: ₹3,600 Gross Salary: ₹91,958 NPS + CGHS: ₹7,247 Net Salary: ₹84,711

8th CPC Salary Calculator- Level-7

7/7
image

Level-7 (Basic Pay ₹44,900) Revised Basic: ₹86,208 HRA: ₹25,862 TA: ₹3,600 Gross Salary: ₹1,15,670 NPS + CGHS + Income Tax (₹6,670 approx): ₹15,931 Net Salary: ₹99,739

(અહેવાલ-સાભાર સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)