Guru Uday 2025: 9 જુલાઈથી શરુ થશે આ રાશિવાળાઓનો ગોલ્ડન ટાઈમ, કલ્પના નહીં કરી હોય ત્યાંથી પણ થવા લાગશે ધન લાભ

Guru Uday 2025 Horoscope: ધન, સમૃદ્ધિના દાતા દેવ ગુરુ બૃહસ્પતિ 12 જૂનથી અસ્ત અવસ્થામાં છે. પરંતુ 9 જુલાઈ 2025 ના રોજ ગુરુ ઉદિત થશે. જ્યારે ગુરુનો ઉદય થશે ત્યારથી 5 રાશિઓના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. 5 રાશિઓ માટે 9 જુલાઈથી ગોલ્ડન ટાઈમ શરુ થઈ જશે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ કઈ છે.

વૃષભ રાશિ

1/6
image

વૃષભ રાશિના લોકો માટે ગુરુ ઉદય શુભ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયત્નોના વખાણ થશે. ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. સરકારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. ધનની આવકમાં વૃદ્ધિ થશે અને અટકેલા કાર્ય પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં સન્માન વધશે.   

સિંહ રાશિ

2/6
image

સિંહ રાશિના લોકો માટે ગુરુનું ઉદય થવું નેતૃત્વ ક્ષમતા વધારનાર સાબિત થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. ભાગીદારીના કામોમાં લાભ થઈ શકે છે. વિદેશ યાત્રા સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. 9 જુલાઈ પછી ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે.   

તુલા રાશિ 

3/6
image

તુલા રાશિના લોકોને ગુરુ લાભ કરાવશે. ખાસ કરીને જે લોકો શિક્ષા, લેખન કે કાયદાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને મોટી ઉપલબ્ધિ મળી શકે છે. વાણીમાં મધુરતા લોકોને પ્રભાવિત કરી શકે છે. સંબંધોમાં મધુરતા આવશે. રોકાણથી લાવવા મળવાની સંભાવના.   

મકર રાશિ 

4/6
image

મકર રાશિના લોકોને ગુરુના કારણે ભાગ્યનો પૂરો સાથ મળવા લાગશે. યોજનાઓ જે અધૂરી હતી તે પૂરી થવા લાગશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. સંપત્તિ કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ વધશે.   

મીન રાશિ 

5/6
image

મીન રાશિના લોકોને પણ ગુરુ લાભ કરાવશે. આત્મવિશ્વાસ વધશે અને લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય. ધન લાભ સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ શકે છે. જીવનમાં શાંતિ અને સંતુલન વધશે.  

6/6
image