Liver Health: ઉનાળામાં ફક્ત ગરમીના કારણે જ નહીં લિવરના રોગના કારણે પણ ભૂખ નથી લાગતી, આ લક્ષણોને ઈગ્નોર કરવા નહીં

Liver Problem Symptoms:  લિવર આપણા શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે તેથી લિવર સ્વસ્થ હોય અને બરાબર કામ કરે તે જરૂરી છે. જો લિવર બરાબર કામ કરતું ન હોય તો શરીરમાં ટોક્સિન્સ વધવા લાગે છે. લિવર ખરાબ થતું હોય તો કેટલાક લક્ષણો જોવા મળે છે જેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.
 

લિવરમાં ખરાબીના લક્ષણો

1/5
image

લિવરમાં ખરાબી હોય તો પેટમાં દુખાવો રહે છે, આંખનો રંગ પીળો થઈ જાય છે, સ્કિન પણ પીળી દેખાય છે. આ સિવાય દર્દીને નબળાઈ અને થાકનો અનુભવ થાય છે.   

લિવરમાં સોજો

2/5
image

લિવરમાં સમસ્યા હોય તો લિવર પર સોજો પણ આવી શકે છે. જેના કારણે કમળો થવાનું જોખમ વધી જાય છે.  

ભુખ ન લાગવી

3/5
image

લિવર નબળું પડી જાય તો દર્દીને ભુખ લાગતી નથી. કંઈપણ ખાવા પીવાની ઈચ્છા ન થતી હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.   

યુરિનનો રંગ બદલી જવો

4/5
image

લિવર ડેમેજ થાય છે ત્યારે યુરિનનો રંગ ડાર્ક થઈ જાય છે અને પગમાં સોજા વધવા લાગે છે.  

5/5
image