हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
322/ 4
(118)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફેટી લીવર
ફેટી લીવર News
fatty liver
લીવરને સડતા બચાવવું હોય તો આ રીતે ખાવી હળદર, આ ઉપાય ફેટી લીવરમાં કરશે ફાયદો
Turmeric Uses and Benefits in Fatty Liver: જે લોકો ફેટી લીવરથી પરેશાન હોય તેમણે એકવાર હળદરનો આ નુસખો અજમાવવો જોઈએ. આ નુસખો લીવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. કોઈપણ વ્યક્તિ આ વસ્તુ ટ્રાય કરી શકે છે.
Jul 23,2025, 8:33 AM IST
fatty liver
ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર
Drinks For Fatty Liver: હેલ્થ એક્સપર્ટ અનુસાર ફેટી લીવરનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તે લીવર સિરોસિસનું રુપ લઈ શકે છે. લીવર સિરોસિસ લીવરના કેન્સરનું મોટું કારણ પણ હોય છે. તેથી જ ફેટી લીવરને શરુઆતમાં જ ખતમ કરી નાખવા પર કામ કરવું જોઈએ. ડોક્ટરની દવાઓની સાથે આ હેલ્ધી ડ્રિક્સ લેવાથી ફેટી લીવરનો ઈલાજ ઝડપથી થઈ શકે છે.
Jul 17,2025, 17:20 PM IST
Fruits
Fruits: ફેટી લીવરમાં આ 5 ફળ ખાવાથી થશે ફાયદો, ડેમેજ લીવર થવા લાગશે રીપેર
Fruits for Fatty Liver: ફેટી લીવર લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ શિકાર બનાવે છે. આ બીમારીમાં લીવર ધીરે ધીરે ખરાબ થાય છે અને અંતે ડેમેજ થઈ જાય છે. લીવર ડેમેજ થઈ જાય તો વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. ફેટી લીવરથી બચવું હોય તો 5 ફળને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ 5 ફળ લીવર ને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
Jun 22,2025, 13:27 PM IST
Liver
લિવરને નેચરલી ડિટોક્સ કરવું હોય તો સવારે ખાલી પેટ ખાવું આ ફળ, હેલ્ધી રહેશે લિવર
Liver Friendly Diet: લિવરને ફેટ ફ્રી રાખવું એકદમ ઈઝી છે. કોઈપણ પ્રકારની દવા વિના લીવરને હેલ્ધી રાખવું હોય તો સવારે ખાલી પેટ આ ફળ ખાવાનું શરુ કરી દો.
May 4,2025, 9:04 AM IST
fatty liver
આંખોમાં થતી આ સમસ્યાઓ ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય
Fatty Liver Symptoms in Eye: લિવર ડેમેજ થઈ જાય તેવી સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો લિવરમાં ખરાબીના કેટલાક લક્ષણોને સમયસર ધ્યાનમાં લેવા. લિવર ખરાબ થતું હોય ત્યારે આંખમાં આ 3 લક્ષણો જોવા મળે છે.
May 1,2025, 19:02 PM IST
fatty liver
પેટની આસપાસ ચરબી વધવાથી વધે છે નોન આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ, જાણી લો બચાવના ઉપાય
Fatty Liver: નોન આલ્કોહોલિક ફેટી લીવરની તકલીફ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે થાય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવરના કારણે લીવર ડેમેજ થવાનું સૌથી મોટું જોખમ હોય છે.
Jan 12,2025, 12:55 PM IST
Health Care
Liver Disease: લીવરને બીમારીથી બચાવશે આ 4 યોગાસન! 'છાટાંપાણી'વાળા ખાસ ધ્યાન રાખજો
Yoga For Liver: લીવર પાચન પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આ અંગ લગભગ 500 કાર્યો કરે છે. આવી સ્થિતિમાં, આખા શરીર માટે સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક અને આલ્કોહોલનું સેવન, જે આજે મોટાભાગના લોકોની જીવનશૈલીનો ભાગ છે, તે લીવર માટે ઝેર સમાન સાબિત થાય છે. આવી સ્થિતિમાં, તમે અહીં લીવરની સમસ્યાઓ અને તેનાથી બચવા માટેના યોગ વિશે જાણી શકો છો.
Sep 25,2024, 11:07 AM IST
liver health
Liver Health:લીવરને હેલ્ધી રાખવું હોય તો રોજ કરો આ 5 ફૂડનું સેવન, બોડી પણ રહેશે મસ્ત
Food for liver health: લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તે આપણા શરીરના ચયાપચયનું મહત્ત્વનું કામ લીવર થકી જ થાય છે. જો લીવર સારું હશે તો જીવન સારું રહેશે નહીં તો જીવન ઝેર સમાન લાગશે. તેથી આજથી જ શરૂ કરી દો આ પાંચ વસ્તુઓનું નિયમિત સેવન. લીવર રહેશે મસ્ત અને સુધરી જશે તમારું ઓવરઓલ સ્વાસ્થ્ય.
Oct 11,2023, 9:42 AM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર