हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના News
Rashmika Mandanna
"દર વખતે ડિરેક્ટર મને રાત્રે શૂટિંગ માટે મજબૂર કરે છે" રશ્મિકા મંદાનાએ શેર કરી પોસ્ટ
Rashmika Mandanna : અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં 'થામા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "દર વખતે ડિરેક્ટર મને રાત્રે શૂટિંગ માટે મજબૂર કરે છે"
Mar 20,2025, 17:48 PM IST
deepika padukone
રશ્મિકા મંદાના કરતાં 3 ગણી વધારે છે દીપિકાની ફી...આ છે દેશની 10 સૌથી મોંઘી અભિનેત્રી
બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે. પરંતુ તેમ છતાં, દેશની ટોપ 10 અભિનેત્રીઓની ફી જાણીને તમે દંગ રહી જશો.
Feb 17,2025, 18:37 PM IST
entertainment
કોણ છે ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ? 'પુષ્પા'માં અલ્લૂને શીખવાડ્યા છે લટકા મટકા
ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર આસિસટન્ટ કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Dec 27,2024, 14:13 PM IST
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે
Dec 1,2024, 8:48 AM IST
Rashmika Mandanna
28 વર્ષની આ એક્ટ્રેસે આપી 15 સુપરહિટ ફિલ્મો, 8 વર્ષમાં HIT મશીન બની આ હસીના
Rashmika Mandanna: સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી જ તેમણે બોક્સ ઓફિસ પર ઘમાલ મચાવી દીધી છે. એક્ટ્રેસે 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે.
Nov 30,2024, 21:05 PM IST
Puspa 2
Pushpa 2: જોરદાર છે શ્રીવલ્લીનો લુક, રશ્મિકાના બર્થ ડે પર પુષ્પા 2 નું પોસ્ટર રિલીઝ
Pushpa 2: રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીનો લુક રિવિલ કરતું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદનાના જન્મદિવસ પર ફિલ્મ મેકર્સે આ સૌથી મોટી ગિફ્ટ આપી છે.
Apr 5,2024, 15:50 PM IST
Happy Birthday
Rashmika Mandanna Birthday: જબરદસ્ત છે, તેરી ઝલક...વાળી શ્રીવલ્લી..ની આ 7 ફિલ્મો
Rashmika Mandanna Birthday: 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના આજે યુએઈમાં પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. જો તમે 'નેશનલ ક્રશ'ની આ 7 ફિલ્મો ન જોઈ હોય, તો તમે શું જોઈ? જીહાં આ સવાલ તમારી સામે ચોક્કસ થઈ શકે છે. કારણકે, આ ફિલ્મોમાં સાઉથની ફિલ્મોની સાથો-સાથ બોલીવુડની પણ મેગા સુપરસ્ટાર ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમાં સિને જગતના ટોપના એક્ટર્સ કર્યું. 5 એપ્રિલ 1996ના રોજ જન્મેલી રશ્મિકા મંડન્નાએ 2016માં કન્નડ ફિલ્મથી અભિનયની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પોતાના પગ જમાવ્યા બાદ હવે રશ્મિકા મંદન્ના બોલિવૂડમાં પણ ધૂમ મચાવી રહી છે. તો આવો જાણીએ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો વિશે.
Apr 5,2024, 15:55 PM IST
Rashmika Mandanna
Viral Video: રશ્મિકા મંદાનાએ ફેક વીડિયો પર તોડી ચુપ્પી, વીડિયો પછી ટ્વીટ થઈ વાયરલ
Rashmika Mandanna viral video: સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકા એક બોલ્ડ અને સેક્સી બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. રશ્મિકા લિફ્ટમાં બંધ થતા દરવાજાને ખોલીને ઝડપથી અંદર પ્રવેશ કરે છે. વીડિયોમાં જે મહિલા છે તેણે બ્લેક કલર નું ટાઈટ અને એક્સપોઝિંગ જીમ વેર પહેર્યું છે.
Nov 7,2023, 7:34 AM IST
Rashmika Mandanna
સાઉથની આ હૉટ એક્ટ્રેસ પર છે Shubman Gillને ક્રશ! ક્રિકેટરે રહસ્યનો કર્યો પર્દાફાશ
Shubman And Rashmika: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ વિશે એવી અફવા છે કે તેનો પ્રથમ ક્રશ સાઉથની ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના છે.
Mar 12,2023, 12:09 PM IST
Trending news
Rahkeem Cornwall
22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો