हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat
Gujarat News
State Panchayat Minister Bachu Khabad
VIDEO: બચુ ખાબડ હવે માત્ર કાગળ પર જ મંત્રી રહ્યા? સરકારી કાર્યક્રમોમાંથી બાદબાકી
સ્વતંત્ર પર્વ પર બચુ ખાબડને પડતા મૂકાયા...મનરેગા કૌભાંડની અસર? જુઓ VIDEO
Aug 11,2025, 20:53 PM IST
gujarat
ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરુ! જાણો 15 મહાનગરપાલિકાની ચૂંટણીનો સમય
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું ચાલુ, રાજ્ય ચૂંટણી પંચે કરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂંક, વધુ વિગત માટે જુઓ VIDEO
Aug 11,2025, 20:05 PM IST
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
SC on stray Dog: ગુજરાતમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે આ મામલે ગુજરાત ભારતના ટોપ 5 રાજ્યોની લિસ્ટમાં થઈ ગયો છે. સામાન્ય લોકો માટે આ ઘણો ચિંતાનો વિષય બની ગયો છે.
Aug 11,2025, 19:04 PM IST
travel
Travel Tips: 3 દિવસની રજામાં ફરવા જઈ શકાય એવી ગુજરાત નજીક આવેલી 5 જગ્યાઓ
Places to visit Near Gujarat For 3 days: આ વખતે 15 ઓગસ્ટ પર 3 દિવસનું લોંગ વીકેન્ડ મળી રહ્યું છે. તહેવારની આ રજાઓમાં અનેક લોકો એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં તેઓ પરિવાર સાથે ફરવા જઈ શકે. ખાસ તો ગુજરાત નજીક આવેલી જગ્યાઓ વિશે વધારે સર્ચ કરવામાં આવે છે. આજે તમને 3 દિવસમાં ફરવા જઈ શકાય એવી 5 જગ્યાઓ વિશે જણાવીએ.
Aug 11,2025, 18:45 PM IST
NSUI
અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIનો વિરોધ,જુઓ ક્યા મુદ્દા હેઠળ કર્યો સૂત્રોચ્ચાર
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIએ ઠાલવ્યો આક્રોશ! સૂત્રોચ્ચાર કરી દેખાડ્યો વિરોધ, જાણો સમગ્ર મામલો...
Aug 11,2025, 18:14 PM IST
US Lawyer Mike Andrews
VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ અંગે USથી વકીલ માઈક એન્ડ્રુઝ પહોંચ્યા અમદાવાદ
શું હવે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિજનનોને મળશે ન્યાય? એવિએશન કેસના નિષ્ણાત માઈક એન્ડ્રુઝ ટીમ સાથે પહોંચ્યા અમદાવાદ, સઘન તપાસ કરી શરુ
Aug 10,2025, 17:33 PM IST
Navlakhi Ground
હાથમાં ડંડા અને કારના કાફલા લઈ યુવાનો કરી રહ્યા છે સ્ટંટ, નવલખી મેદાને અડ્ડો જમાવ્યો
રિલ્સ બનાવવા માટે બેફામ ગાડી હંકારી રહ્યા છે આ યુવાનો...વડોદરાના કાર સ્ટંટબાજીનો વીડિયો થયો વાયરલ
Aug 10,2025, 16:44 PM IST
arvind ladani
જૂનાગઢ: માણાવદરના ધારાસભ્યએ લગાવ્યો બાંટવા પોલીસ પર આરોપ, પોલીસે કર્યા ખુલાસા
"હરતીફરતી જુગારની ક્લબ ચલાવીને પૈસા ઉઘરાવે છે" માણાવદર ધારાસભ્યના પોલીસમથકો પર ગંભીર આરોપ...DYSPનું આવ્યું નિવેદન
Aug 10,2025, 16:21 PM IST
VHP President Piyush Radadiya resigns
ગોંડલ VHP પ્રમુખ પિયુષ રાદડિયાનું રાજીનામું, પૂર્વ MLA જયરાજસિંહ પર લગાવ્યા આરોપ
"છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, એ પણ લઈ લો...અમે ડરવાના નથી" પિયુષ રાદડિયાએ રાજીનામું આપતાં પૂર્વ MLA જયરાજસિંહ પર કર્યા પ્રહારો, વધુ વિગત માટે જુઓ VIDEO
Aug 10,2025, 14:02 PM IST
Valsad
ભારે વરસાદને લીધે વલસાડ થયું પાણીમાં તરબોળ,અંડરબ્રિજ જળમગ્ન થતાં વાહનચાલકોને હાલાકી
વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે...અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ, 10 કિમીનો થઈ રહ્યો છે ફેરો, જુઓ વીડિયો
Aug 10,2025, 13:53 PM IST
gujarat weather forecast
ઓગસ્ટમા જ અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે! આ તારીખો નોધી લેજો! પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Paresh Goswami Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે.
Aug 10,2025, 11:47 AM IST
Chhotaudepur
VIDEO: છોટાઉદેપુરના બોડેલી પાસે બે બાઈક સામસામે અથડાતાં સર્જાયુ અકસ્માત, એકનું મોત
છોટાઉદેપુરમાં બોડેલીના સ્વામિનારાય મંદિર પાસે થયું અકસ્માત, એકનું થયું મોત અને અન્ય ઘાયલ...જુઓ દ્રશ્યો
Aug 10,2025, 12:06 PM IST
gujarat
જયરાજસિંહના રાજકીય કાવતરાં? વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખનો મોટો આક્ષેપ, એમના દબાણથી..
Gondal VHP President Piyush Radadiya Resign: ગોંડલના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવ્યો છે. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી 6 મહિનામાં જ રાજીનામું ધરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનારા લોકોને જયરાજસિંહ દ્વારા એનકેન પ્રકારે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે.
Aug 10,2025, 9:52 AM IST
gujarat
મોડાસાના માઝુમ બ્રિજ પર મોટી દુર્ઘટના; કાર નદીમાં ખાબકતા 3ના કરૂણ મોત, એકનો બચાવ
Aravalli District: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે.
Aug 10,2025, 8:23 AM IST
gujarat
ગુજરાત ATS દ્વારા એક મોટા બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ; આ રીતે છેતરાતાં નહીં...
Gujarat ATS European bogus visa scam: ગુજરાત એટીએસ એ યુરોપના બોગસ વિઝનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એ.ટી.એસ. દ્વારા લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડ કેસમાં મુખ્ય 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ એ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
Aug 9,2025, 19:39 PM IST
gujarat weather forecast
પરેશ ગોસ્વામીની તારીખ સાથે ભારે વરસાદની આગાહી: 15 ઓગસ્ટ બાદ આ જિલ્લાઓનું આવી બનશે!
Paresh Goswami rain forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. ઘણા શહેરોમાં તાપમાન વધતા ગરમી પડવા લાગી છે. બીજીતરફ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. નવી સિસ્ટમ બનવાની સાથે રાજ્યમાં મેઘરાજાની પધરામણી થશે. 3 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસશે.
Aug 9,2025, 19:18 PM IST
gujarat
દિવાળી-છઠ વેકેશન દરમિયાન 5 અઠવાડિયાનો વિરામ લેવા માંગતા લોકો માટે સારા સમાચાર
Ahmdabad News: રેલવેએ ભીડ ઓછી કરવા માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ માટે રીટર્ન જર્નીના બેઝ ફેરમાં 20% છૂટ શરૂ કરી. પ્રાયોગિક ધોરણે લોન્ચ 13થી 26 ઓક્ટોબર સુધી આગળની મુસાફરી માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ માટે બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી બુક કરાયેલ ડિસ્કાઉન્ટેડ રીટર્ન જર્નીની ટિકિટ માટે 60 દિવસનો વર્તમાન એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ પડતો નથી.
Aug 9,2025, 18:55 PM IST
gujarat
"રિયા ગઈ, પણ એનો સ્પર્શ ન ગયો...આજે એ જ હાથથી શિવમે રાખડી બંધાવી...અનોખી ઘટના આજે...
Brain Dead Girl Organ Donation Rakshabandhan Celebration: વલસાડના મિસ્ત્રી પરિવારની 9 વર્ષની બાળકી રિયા સપ્ટેમ્બર 2024માં બ્રેઈનડેડ થયા બાદ તેના પરિવારે અંગોના દાન કરવાનું નક્કી કર્યું હતું. આ બાળકીનો હાથ મુબંઈની 15 વર્ષની અનામતામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. ત્યારે રક્ષાબંધનને પગલે વલસાડ રહેતા રિયાના મોટા ભાઈ શિવમને રાખડી બાંધવા માટે મુસ્લિમ પરિવારની અનામતા મુંબઈથી આવી હતી અને તેણે રાખડી બાંધતા લાગણીના અતૂટ તાર ફરીથી જોડાઈ ગયા હતા.
Aug 9,2025, 18:33 PM IST
Gambhira Bridge tragedy
"આજે રક્ષાબંધન છે,કોને રાખડી બાંધીશ?" ભાઈ ગુમાવનાર બહેનોના વલોપાતથી આંખો ભીની થઈ જશે
ત્રણ બહેનોઓ પોતાના 3 વર્ષના ભાઈને ગુમાવ્યો! એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત
Aug 9,2025, 18:06 PM IST
Gujarat Monsoon Forecast
ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી
IMD Gujarat Alert: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલાં વરસાદના તાત માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટ બાદ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં નવી સિસ્ટમ વરસાદ લાવી શકે છે.
Aug 9,2025, 17:54 PM IST
Trending news
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
Adani Defence Company
અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, જાણો
Shri Krishna temple
જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, પાર્કિંગ માટે લેવાયો નિર્ણય
Nitin Gadkari
પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો ? ગડકરીનો મોટો સંકેત, ભવિષ્યમાં આ ફ્યુઅલ પર દોડશે વાહનો!
BJP President Election
અધ્યક્ષને લઈને ભાજપમાં ક્યાં ફસાયો છે પેચ, RSS સાથે આ નેતાના નામ પર મતભેદ ?