हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
108 ઈમરજન્સી
108 ઈમરજન્સી News
breaking news
સાવધાન! દિવાળી સમયે વધશે હાર્ટ એટેકના કેસ! આ અધિકારીના દાવાથી ગુજરાતમાં ખળભળાટ
રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે. ત્યારે 108 ઈમરજન્સી સેવાના મુખ્ય અધિકારીએ ચોંકાવનારો મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
Nov 8,2023, 16:20 PM IST
Uttarayan
ઉત્તરાયણમાં અકસ્માતો વધ્યા, 108 ઈમરજન્સી સેવાને રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા
આજે રાજ્યમાં વાસી ઉત્તરાયણ (uttarayan) ઉજવાઈ રહી છે. આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ કરે છે, પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર સુધી અનેક અકસ્માતો (accident) બની ચૂકી છે. ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા.
Jan 15,2022, 13:13 PM IST
holi 2020
હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર પ્લાન
હોળી (Holi 2020) નો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે આ વર્ષે 108 (108 Emergency) દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અને અમદાવાદ જેવા મોટા શહેરો માટે આ એક્શન પ્લાનને અમલમાં મૂકવામાં આવનાર છે. જેના માટે 587 એમ્બ્યુલન્સથી 20 વધારે એમ્બ્યુલન્સ 108 તૈનાત કરવામાં આવનાર છે.
Mar 7,2020, 13:24 PM IST
Trending news
Places will pay you Shift There
આ 3 દેશ બોલાવી રહ્યા છે રહેવા માટે, સાથે આપશે પૈસા, જાણો
Ghela Somnath
ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરનો થશે જીર્ણોદ્ધાર, ભક્તો માટે અનેક સુવિધા ઉભી કરાશે
Rahkeem Cornwall
22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો