हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
18 new cases
18 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 16 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,351 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 38,215 ડોઝ અપાયા હતા.
May 4,2022, 19:55 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 09 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 09 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,293 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 24,180 ડોઝ આપવામાં આવ્યા હતા.
May 1,2022, 19:29 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 10 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં 18 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 10 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,284 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 96,479 રસીના ડોઝ અપાયા હતા.
Apr 30,2022, 19:51 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 48 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના આજે નવા 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 48 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ 34,396 રસીના ડોઝ આજે અપાઇ ચુક્યાં છે. ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે જુના દિવસોને ભુલીને ફરી એકવાર કોરોનાને આમંત્રણ આપવા કરતા કોરોના સંપુર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી નાગરિકોએ નિયમોનુંપ ાલન કરતું રહેવું જોઇએ.
Mar 18,2022, 20:14 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે 18 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,58,029 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
Oct 10,2021, 20:01 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 21 સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 18 કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ 21 દર્દી સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા પર પહોંચ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 5,58,054 ડોઝ રસીના અપાઇ ચુક્યા છે. તો 8,15,296 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Sep 7,2021, 20:12 PM IST
Trending news
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ