हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Budgam
Budgam News
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત થયો છે. બીએસએફ જવાનોની એક બસ ખાઈમાં ખાબકી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 બીએસએફ જવાનો ઘાયલ થયા છે જ્યારે 3 જવાનો શહીદ થયા છે.
Sep 20,2024, 20:58 PM IST
jammu kashmir
કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાનો બદલો, સેનાએ આતંકી લતીફને ઠાર કરી દીધો
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી રાહુલ ભટની હત્યા કરનાર આતંકીને સેનાએ ઠાર કરી દીધો છે. સેનાએ અથડામણમાં કુલ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ત્રણેય આતંકી લશ્કર-એ-તૈયબાના હતા.
Aug 10,2022, 19:26 PM IST
Kashmir
જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો, સમજો કારણ
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે માર્ચ બાદથી બડગામ જિલ્લામાં પાંચ હત્યાઓ થઈ ચુકી છે. આતંકીઓએ અહીં સુરક્ષા જવાનો સામે મોટો પડકાર ઉભો કર્યો છે. સામાન્ય નાગરિકોને નિશાને લેવાથી અહીં રહેતા કાશ્મીરી પંડિતોમાં પણ ચિંતાનો માહોલ છે.
Jun 4,2022, 8:24 AM IST
Budgam
10 કલાકમાં બીજીવાર ટાર્ગેટ કિલિંગ, 1 મજૂરનું મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પર પ્રાંતિય મજૂરો પર ફાયરિંગ કર્યું છે. અધિકારીઓના અનુસાર એક મજૂરના હાથમાં ગોળી વાગી હતી અને બીજા મજૂરના હાથ ખભા પર ગોળી વાગી છે. ઇજાગ્રસ્ત અવસ્થામાં બંનેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
Jun 2,2022, 23:30 PM IST
jammu kashmir
આતંકવાદીઓની કાયરતા: કાશ્મીરમાં ટીવી અભિનેત્રીની હત્યા, 10 વર્ષની ભત્રીજાને વાગી ગોળી
કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ હુમલામાં અભિનેત્રીને ટાર્ગેટ બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગવાથી અભિનેત્રીનું મોત થયું છે. તેની 10 વર્ષની ભત્રીજાને પણ ગોળી વાગી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
May 25,2022, 23:04 PM IST
terrorist
ઘાટીમાં ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ, કાશ્મીરી પંડિતને આતંકીઓએ મારી ગોળી, મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ અલ્પસંખ્યક સમુદાયના યુવકને નિશાન બનાવ્યો છે. અહીં એક કર્મચારીને ગોળી મારી દેવામાં આવી છે.
May 12,2022, 17:54 PM IST
Budgam
J&Kમાં નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ, ચાઈનીઝ પિસ્તોલ સાથે હેન્ડગ્રેનેડ મળ્યા
જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મોટું નાર્કો ટેરર મોડ્યુલ પકડાયું છે. આ સાથે જ આતંકવાદીઓને મદદ કરી રહેલા તેમના 6 હેલ્પર્સની પણ ધરપકડ કરાઈ છે. આ લોકોની પાસેથી 1 ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, 1 કિલોગ્રામ હેરોઈન, 1 લાખ 55 હજાર રૂપિયા કેશ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં છે. આ લોકોને જમ્મુ કાશ્મીર પોલીસ, 50 રાષ્ટ્રીય રાયફલ અને સીઆરપીએફની ટીમોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડ્યા છે. આ નાર્કો ટેરર મોડ્યુલની ભાળ ગુપ્ત બાતમીના આધારે મળી હતી.
Jun 1,2020, 12:57 PM IST
primary school
કોરોના વાયરસ: કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ 30 માર્ચ સુધી રહેશે બંધ
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસની કુલ 34 ઇન્ફેક્ટેડ લોકો મળી આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાંથી પણ કોરોનાનો એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે. ત્યાર બાદ બારામુલા બાંદીપોરા અને બડગામમાં તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જણાવાયું છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે પણ તમામ પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે નાના બાળકોમાં વાયરલ ડિસીઝનો ખતરો વધારે રહે છે. આ સાથે જ ઇન્ફેક્શનથી બચવવા માટે તેમને જાગૃત કરવું એટલું સરળ ન હોત. એવામાં પ્રાથમિક સ્કુલને બંધ કરીને કોરોના વાયરસ માટે ખતરાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Mar 7,2020, 21:08 PM IST
જમ્મૂ કાશ્મીર
J&K: બડગામમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો 1 આતંકી, અન્ય આતંકવાદીઓની શોધ ચાલું
જમ્મૂ અને કાશ્મીરના બડહામમાં શુક્રવાર સવારે સુરક્ષા દળોએ એનકાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. બડગામના કરાલપોરામાં શુક્રવાર સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને આ સફતા મળી છે
Jun 28,2019, 9:25 AM IST
મિગ-21
સીમા પર તણાવ વચ્ચે કાશ્મીરમાં ક્રેશ થયું મિગ-21, કારણ હજી અકબંધ
જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનાના કારણનો હજી ખુલાસો થયો નથી. ત્યારે એમ પણ જાણવા મળ્યું છે કે, ટેકનિકલ ખામીને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઘટનાસ્થળથી બે મૃતદેહો મળ્યા છે. એસએસપી બડગામે મીડિયાને જણાવ્યું કે, ભારતીય વાયુસેનાની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. તેના બાદ જ પૂરતી માહિતી મળશે. અમને અહીથી બે મૃતદેહો મળ્યા છે.
Feb 27,2019, 11:58 AM IST
jammu kashmir
કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ, 3 ઠાર
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ઘર્ષણમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની માહિતી છે.
Jan 21,2019, 14:44 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ