हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jill Biden
Jill biden News
Jill Biden
અમેરિકાના ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન કોરોના પોઝિટિવ, 2 દિવસ બાદ ભારત આવવાના હતા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની અને યુએસના ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બે દિવસ બાદ જી20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે બે દિવસ બાદ ભારત આવવાના હતા.
Sep 5,2023, 10:28 AM IST
PM Modi US visit
7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, ગુજરાતનું મીઠું, ...PM મોદીએ બાઈડેનને આપી ખાસ ગિફ્ટ, Pics
Jun 22,2023, 11:50 AM IST
PM Modi US visit
બાજરાની કેક, મશરૂમ...પીએમ મોદી માટેના ડિનરમાં એકદમ વિશેષ વાનગીઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. પીએમ મોદીએ 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેઓએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી. તેમના સન્માનમાં વ્હાઈટ હાઉસમાં ડિનરનું આયોજન થયું છે.
Jun 22,2023, 10:38 AM IST
pm narendra modi
PICS: PM મોદીએ બાઈડેનને ભેટમાં આપેલા બોક્સમાં આ ખાસ 10 વસ્તુ, ગુજરાતની આ ચીજ સામેલ
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ પોતાના રાજકીય પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે વોશિંગ્ટન પહોચ્યા. પીએમ મોદીનું વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને ભવ્ય સ્વાગત કર્યું.
Jun 23,2023, 7:55 AM IST
Joe Biden
રાષ્ટ્રપતિ જો બાઇડેનની પૌત્રીએ કર્યાં લગ્ન, વ્હાઇટ હાઉસમાં યોજાયો કાર્યક્રમ
Naomi Biden Wedding: નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન બંને લગ્ન સમારોહમાં હાજર રહ્યાં હતા. આ એક દાયકામાં પ્રથમવાર છે જ્યારે વ્હાઇટ હાઉસમાં એક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Nov 20,2022, 19:02 PM IST
Joe Biden
બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક, ઘરની ઉપરથી પસાર થયું અજાણ્યું વિમાન
સીક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મીએ આ ઘટનાને લઈને કહ્યુ કે વિમાનનો પાયલટ યોગ્ય રેડિયો ચેનલ પર નહોતો. સાથે તેણે ઉડાન ગાઇડલાઇનનું પાલન પણ કર્યું નહીં.
Jun 5,2022, 7:07 AM IST
Jill Biden
અચાનક યુક્રેન પહોંચ્યા અમેરિકાના પ્રથમ મહિલા, ઝેલેન્સ્કીના પત્ની સાથે કરી મુલાકાત
Russia Ukraine War: અમેરિકાના પ્રથમ મહિલા અને જો બાઇડેનના પત્ની જિલ બાઇડેને અચાનક કીવની મુલાકાત લીધી છે. આ યાત્રા દરમિયાન તેમણે ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.
May 8,2022, 20:21 PM IST
america
શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા
અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાઈડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસ (White House)માં 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાઈડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Jan 11,2021, 14:12 PM IST
Jill Biden
Joe Bidenની પત્ની વિશે અખબારે લખ્યો વિવાદાસ્પદ લેખ, શરૂ થયો હંગામો
ચર્ચિત અખબારના લેખક જોસેફ અપસ્ટીનના લેખની સોશિયલ મીડિયા પર ખુબ ટીકા કરવામાં આવી છે. બાઇડેનની પાસે બે માસ્ટર ડિગ્રીઓ છે અને તે એક ડોક્ટરેટ છે જેના કારણે તેમના નામની આગળ ડોક્ટર લાગે છે.
Dec 14,2020, 21:09 PM IST
જો બાઇડેન
Joe Bidenની પુત્રી Ashley રાખે છે આ શોખ, પિત્ઝા પાર્લરમાં કરે છે કામ
જલદી જ અમેરિકાની નવી ફર્સ્ટ લેડી First Lady)જિલ બાઇડેન (Jill Biden)થશે અને મેલાનિયા ટ્રમ્પ (Melaia Trump)પૂર્વ ફર્સ્ટ લેડી કહેવાશે. ઓહદેની અસમનતા સાથે બંને વચ્ચે વધુ કોઇ સમાનતા નથી.
Nov 26,2020, 20:34 PM IST
જીલ બાઇડેન
જો બાઇડેનના પત્ની જીલ અમેરિકામાં રચશે ઈતિહાસ, 231 વર્ષમાં પ્રથમવાર કરશે આ કામ
Joe Biden Wife Jill Biden: જો બાઇડેનની શાનદાર સફળતા બાદ તેમના પત્ની જીલ બાઇડેને યોજના બનાવી છે કે તેઓ પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રથમ એવા મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસથી બહાર વેતનની સાથે નોકરી કરશે.
Nov 8,2020, 18:33 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ