हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karan Singh Grover
Karan singh grover News
Mika Singh
બિપાશા પાસે કામ નથી એ તેના કર્મોનું ફળ છે, જાણો શા માટે બિપાશા પર ભડક્યો મીકા સિંહ ?
Mika Singh : બોલીવુડના જાણીતા ગાયક મીકા સિંહે બિપાશા બાસુને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. મીકા સિંહે બિપાશાને લઈને એવા ખુલાસા કર્યા છે કે જેના વિશે જાણીને તમને પણ આંચકો લાગશે.
Mar 2,2025, 13:22 PM IST
Bollywood Actor
આ બોલીવુડ સ્ટાર, જેણે 21 વર્ષની કરિયરમાં માત્ર 5 ફિલ્મો આપી, એકપણ 1 સોલો હિટ નહીં
Guess This Bollywood Actor: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ટીવીથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, પરંતુ તે બધા સફળતા મેળવી શક્યા નહીં. કેટલાક કલાકારો ચમક્યા તો કેટલાકની કારકિર્દી મોટા પડદા પર ચાલી શકી નથી. આજે અમે તમને એવા જ એક એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે નાના પડદા પર જબરદસ્ત છાપ છોડી, પરંતુ ફિલ્મોમાં તેનું નસીબ ખાસ નહોતું. જો કે, તેણે તેની કારકિર્દીમાં ઘણું નામ અને ખ્યાતિ મેળવી. તેમની લોકપ્રિયતા એટલી જબરદસ્ત છે. તે કરોડોના માલિક છે. આ ઉપરાંત તે હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.
Feb 23,2025, 16:33 PM IST
Bipasha Basu
Bipasha Basu ની દીકરીની 3 મહિનાની ઉંમરે થઈ ઓપન હાર્ટ સર્જરી, જન્મથી હૃદયમાં હતા કાણા
Devi Basu Singh Grover: બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ નવેમ્બર 2022 માં માતા બની હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન બિપાશાએ તેની દીકરીને લઈને ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો કર્યો. બિપાશા બાસુએ જણાવ્યું કે તેની દીકરીને દેવીને જન્મથી હૃદયમાં બે કાણા હતા અને તેના માટે નાની ઉંમરમાં તેની સર્જરી કરાવવી પડી હતી.
Aug 6,2023, 17:58 PM IST
Bipasha Basu
બિપાશાએ દેખાડી પોતાની દીકરીની પહેલી ઝલક, 'દેવી' પિતા કરણના ખોળામાં રમતી જોવા મળી
Bipasha Karan Daughter: બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી દેવીની પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં બિપાશા સાથે તેનો પતિ કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને બારી પાસે પોતાની દીકરીને ગોદમાં લઈને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
Nov 26,2022, 11:22 AM IST
Bipasha Basu Baby Girl
લગ્નના 6 વર્ષ બાદ માતા બની Bipasha Basu, ઘરે આવી નાની પરી
ઓગસ્ટમાં બિપાશા અને કરણે જાહેરાત કરી હતી કે તેમના ઘરમાં જલદી નાનું મહેમાન આવવાનું છે. ત્યારથી બિપાશા પોતાની પ્રેગ્નેંસી જર્નીને ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે શેર કરતી હતી. બિપાશાના બેબી શાવરના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય હતા.
Nov 12,2022, 15:42 PM IST
Bipasha Basu
માતા બનવાની છે બિપાશા બસુ, બેબી બમ્પના PHOTOS શેર કર્યા
બિપાશાએ બેબી બમ્પના ફોટા શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને પોતાનો બેબી બમ્પ બતાવ્યો છે. રોમેન્ટિક તસવીરમાં પતિ કરણસિંહ ગ્રોવર બેબી બમ્પને કિસ કરતો જોવા મળે છે. બિપાશાએ પોતાની પોસ્ટમાં મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે ફક્ત બે લોકો માટે આટલો પ્રેમ ઘણો છે. આ અમને અનફેર લાગે છે...એટલે જલદી અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બેબી જલદી અમને જોઈન કરવાનું છે. બિપાશાએ પોસ્ટમાં આગળ અઢળક પ્રેમ વરસાવવા બદલ ફેન્સનો આભાર પણ માન્યો છે.
Aug 16,2022, 14:47 PM IST
Will Smith
દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
Will Smith attack on Chris Rock: મનોરંજન જગતના કાલાકારો તેમના અભિનય માટે જાણીતા છે. દુનિયામાં ઘણા લોકો આ સ્ટાર્સ પર પોતાનું દિલ લુટાવે છે. દુનિયા સામે આ સ્ટાર્સની અલગ જ શાનો ઓ શૌકત હોય છે. એવામાં આ સ્ટાર્સની બેઇજ્જતી થવી પણ એકદમ સરળ છે. ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ દુનિયા સામે પોતાની બેઇજ્જતી કરાવી ચૂક્યા છે. કોઇએ દુનિયા સામે મુક્કો ખાધો તો કોઈએ મોઢા પર લાફો...! કેટલીક વાર સ્ટાર્સ એવી અનિચ્છનીય ઘટનાઓનો શિકાર થઈ ચૂક્યા છે. આ ઘટનાઓના કારણે આ સ્ટાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઓસ્કર 2022 ના સમારોહમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથે દુનિયા સામે કોમેડિયન ક્રિસ રોકના મોઢા પર મુક્કો માર્યો છે. ક્રિસ રોક પહેલા પણ ઘણા સ્ટાર દુનિયા સામે લાફો ખાઈ ચૂક્યા છે. અમારા આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જઓ દુનિયા સામે બેઇજ્જત થઈ ચૂક્યા છે.
Mar 29,2022, 13:42 PM IST
Trending news
earthquake
રશિયામાં શક્તિશાળી ભૂકંપ, જાપાનનો ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવ્યો
Ind vs Eng
5મી ટેસ્ટ પહેલા ભારતને લાગ્યા બે મોટા ઝટકા, આ બે દિગ્ગજ ખેલાડી ટીમમાંથી થયા બહાર !
budh gochar 2025
બુધ ગ્રહએ પુષ્ય નક્ષત્રમાં કર્યો પ્રવેશ, 22 ઓગસ્ટ સુધી આ રાશિઓને મળશે બંપર લાભ
donald trump
PM મોદીના ભાષણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન, ભારતને ગણાવ્યો સારો મિત્ર, જાણો
operation sindoor india
કયા ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સાથ આપ્યો હતો? PMએ કર્યો ઉલ્લેખ
Hadmatiya village
હડમતીયા ગામે રસ્તો બંધ કરવા મામલે AAP અને BJP આમને-સામને, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Swiss banks
સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા પૈસા પડ્યા છે? સરકારે આપી સંપૂર્ણ માહિતી
Gir Lions
વીરુથી વિખૂટા પડેલા જયને પણ બચાવી શકાયો નહીં, હવે નહીં જોવા મળે પ્રસિદ્ધ સિંહની જોડી
Monsoon Session 2025
'દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોક્યું નથી' કોંગ્રેસના પ્રશ્ન પર PM મોદીનો જવાબ
Dilip Joshi
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના