हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
khaman
Khaman News
Gujarati Food
મરતા દમ સુધી આ 6 વસ્તુઓ ખાવાનું નથી છોડતા ગુજરાતીઓ! ના ખાધી તો ધરતીનો ધક્કો ખોટો
Gujarati Food: ગુજરાતીઓ હંમેશાં ખાવાના શોખિન હોય છે. ગુજરાત પ્રવાસ માટે જેટલું પ્રખ્યાત છે એટલું જ ખાવા માટે પણ પ્રખ્યાત છે. અહીંનું ભોજન એટલું સ્વાદિષ્ટ છે કે જો કોઈ તેને એકવાર ખાય તો તેને વારંવાર ખાવાનું મન થાય છે. લોકો પ્રવાસ કરે તો આ ડીશો ખાવાનું ક્યારેય ભૂલતા નથી.
Sep 9,2024, 13:30 PM IST
Khaman Dhokla
Khaman Dhokla: રવિવારે ઘરે 30 જ મિનિટમાં બનાવો પોચા રુ જેવા ખમણ ઢોકળા, સૌથી સરળ રીત
Khaman Dhokla Recipe: જો તમે ગુજરાતી ફૂડના શોખીન છો અને ખમણ ઢોકળા ખાવાનું પસંદ કરો છો, તો અમે તમને તેને બનાવવાની એક સરળ રેસીપી જણાવીશું... અમારી રેસીપીની મદદથી તમે ખમણ ઢોકળાને એટલા જ સોફ્ટ અને ટેસ્ટી બનાવી શકો છો.
Nov 25,2023, 17:18 PM IST
gujarati dish
સાઉથ ગુજરાતની શાન છે ઉંબાડિયુ, શીખી લો પારંપારિક વાનગી બનાવવાની રીત
Famous Gujarati Dishes: તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલુ માટલુ રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
Nov 25,2023, 8:20 AM IST
Famous Gujarati Dishes
Famous Food: ગુજરાતમાં આ ખાશો તો આંગળીઓ ચાટી જશો, નહીં ખાઓ તો ફેરો માથે પડશે
Famous Gujarati Dishes: ગુજરાતની ગણતરી શાકાહારી રાજ્ય તરીકે થાય છે, તેથી મોટાભાગની વાનગીઓ તે શ્રેણીની છે. ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સુરતી આ ચાર મુખ્ય પ્રદેશો પ્રમાણે ગુજરાતી ભોજનમાં પોતાની આગવી વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા લોકોને ખાવા માટે આકર્ષે છે, તો ચાલો જોઈએ ગુજરાતની ટોચની લોકપ્રિય વાનગીઓ જે ખાવી જ જોઈએ.
Nov 24,2023, 17:52 PM IST
Gujarat Famous Food
6 ફેમસ ગુજરાતી ડીશ જેને ભૂરિયા પણ ચાખવા માંગે છે, ગુજ્જુઓની આન-બાન-શાન છે આ નાસ્તા
6 Famous Foods Of Gujarat: ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતમાં ઠેર-ઠેર નાસ્તાઓની લારીઓ અને ફૂડ કોર્ટ જોવા મળે છે. ગુજરાતના ટુરિસ્ટ પ્લેસ જેટલા ફરવા માટે ફેમસ છે એટલા જ નાસ્તા માટે પણ લોકપ્રિય છે. જો તમે ગુજરાત ફરવા માટે આવી રહ્યા છો અને ખાવાના શોખીન છો તો તમારે આ ગુજરાતી ડીશ એકવાર જરૂર ટ્રાય કરવી જોઇએ.
Nov 23,2023, 13:51 PM IST
indian players
રાજકોટ: ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને મળશે આ નાસ્તો, અગાઉ ઉડ઼ાવી હતી મજાક
શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આગામી ૭ નવેમ્બર ના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ ટી-૨૦ મેચ યોજાવા જઈ રહી છે
Nov 3,2019, 19:15 PM IST
Trending news
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ