हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
took charge
Took charge News
As soon as
ગુજરાતના પ્રભારીની જવાબદારી સંભાળ્યા બાત તુરંત જ રઘુ શર્મા ગુજરાત યાત્રાએ આવ્યા
ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે નવ નિયુક્ત ડો રઘુ શર્મા અમદાવાદની મુલાકાત આવ્યા છે. નવા પ્રભારીનું કોંગ્રેસ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રઘુ શર્મા અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. તેમજ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. કોંગ્રેસ કાર્યલાય ખાતે સિનિયર નેતાઓ સાથે રઘુએ પહેલા જ દિવસે વન ટુ વન બેઠક શરૂ કરી હતી.
Oct 9,2021, 23:58 PM IST
Jamnagar
Jamnagar: પ્રથમ દિવસે જામનગરનાં મેયરે સંભાળ્યો કાર્યભાર ત્યારે કેવો રહ્યો તેમનો દિવસ
મહાનગરપાલિકા (Corporation) ના મેયર (Mayor) પદે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી જ તેમને જામનગર (Jamnagar) શહેરના પ્રથમ નાગરિકની અને સાથે સાથે પરિવારની એક ગૃહિણી તરીકેની જવાબદારી સાથે મેયર (Mayor) પદ ના કાર્યભારની આજથી જ શરૂઆત કરી દીધી છે. જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના વોર્ડ નંબર 5 મા રહેતા બીનાબેન કોઠારી અગાઉ વોર્ડ નં.5 ના રહેવાસીઓ માટે સતત પાંચ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે અને હવે જ્યારે વોર્ડ નંબર પાંચ નહીં પરંતુ સમગ્ર જામનગર (Jamnagar) શહેરના જવાબદારી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નગરસેવિકા બીનાબેન કોઠારીના શિરે આવી છે.
Mar 13,2021, 19:39 PM IST
Rajendra Brahmbhatt
પોલીસ કમિશ્નર તરીકે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો, કાયદો વ્યવસ્થા જળવાય જરૂરી
વડોદરા નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આજે વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, વડોદરા મારા માટે નવું શહેર છે, પરંતુ વડોદરાના તત્કાલિન પોલીસ કમિશ્નરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલા ભરી રહ્યા હતા. તે ચાલુ રાખીશ અને અને ગુનાખોરીનેઅંકુશમાં રાખવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનાથી તે સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
Aug 6,2020, 23:38 PM IST
Experienced officers
કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે બેઠક
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ પર કાબુ કરવા હાલ ગુજરાત સરકાર માટે સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. બેકાબુ બનેલા અનેક શહેરોમાં હવે કોરોના ધીરે ધીરે કાબુ આવી રહ્યો છે, નિયમિત આવતા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદમાં આ આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે સરકારે અનુભવી અધિકારીઓને પણ હવે અમદાવાદનો હવાલો સોંપવાની ફરજ પડી છે.
May 5,2020, 22:20 PM IST
Trending news
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા