हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vivek Oberoi
Vivek oberoi News
entertainment news
Vivek Oberoi-Aishwarya Rai વચ્ચેના સબંધનો આ રીતે આવ્યો હતો અંત! એક્ટરે તોડયું મૌન
વિવેકને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું એવું નથી કે હું આ વાતનો જવાબ આપવા જઈ રહ્યો છું. કારણ કે બધુ ખત્મ થઈ ગયું છે. વિવેકે ઈન્ટરવ્યુમાં પોતાની લવ લાઈફ વિશે વાત ન કરી. આપને જણાવી દઈએ કે વિવેક ઓબેરોયે 2010માં જીવરાજ અલ્વાની દિકરી પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા.
Dec 15,2022, 17:18 PM IST
bollywood
ઐશ્વર્યાના ચક્કરમાં કરિયર ગુમાવી ચૂક્યો આ અભિનેતા, PM મોદીનો રોલ કરીને પણ બોલિવુડમાં
Vivek Oberoi Birthday : જન્મ દિવસ પર અભિનેતા વિવેક ઓબેરોયની જાણો અંગત વાતો, કેમ રહ્યું તેમનું વિવાદોથી ભરપૂર ફિલ્મી કરિયર
Sep 3,2022, 14:18 PM IST
Vivek Oberoi
અભિનેતાએ વેલેન્ટાઈન ડે પર શેર કરેલો વીડિયો બન્યો મુસીબત, જાણો શું કહ્યું?
અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi) હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો.
Feb 21,2021, 9:25 AM IST
Vivek Oberoi
બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા
બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી
Nov 23,2020, 15:25 PM IST
વિવેક ઓબેરોય
PM મોદીની બાયોપિક પછી હવે વિવેક ઓબેરોયનો મોટો ધડાકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેમનો રોલ ભજવ્યા પછી હવે એક્ટર વિવેક ઓબેરોય નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે.
Aug 23,2019, 15:30 PM IST
Aishwarya rai
વિવેક ઓબેરોયનું વિવાદીત મીમ, ઐશ્વર્યાએ એવું તે શું કહ્યું કે અભિષેકે...
આ સમયે ઐશ્વર્યાએ બરોબર સમજદારીથી કામ લીધું હતું અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
May 24,2019, 16:48 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદીઃ પહેલા કરતા દમદાર છે વિવેક ઓબેરોયની ફિલ્મનું નવુ ટ્રેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક, પીએમ નરેન્દ્ર મોદીનું નવુ ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયું છે. બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મના આ નવુ ટ્રેલર પ્રથમ ટ્રેલરથી વધુ પ્રભાવી છે.
May 21,2019, 18:10 PM IST
ઐશ્વર્યા રાય
વિવેકથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral
વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે.
May 21,2019, 13:14 PM IST
ઐશ્વર્યા રાય
આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી
બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી.
May 21,2019, 10:07 AM IST
Vivek Oberoi
મીમમાં જેમનો ઉલ્લેખ છે તેમને વાંધો નથી, લોકોને નેતાગીરીનો શોખ: વિવેક
વિવેક ઓબરોયે એએનઆઇ સાથે વાત કરતા કહ્યું કે, આ પોસ્ટને વગર કારણે જ મહત્વ આપવામાં આવી રહ્યું છે
May 20,2019, 23:30 PM IST
Vivek Oberoi
એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી
આ પોસ્ટ પર એશ્વર્યા રાયને ટાર્ગેટ કરતા પોલીસનાં પરિણામોની મજાક બનાવવામાં આવી છે, વિવેકે પોસ્ટ કર્યાના કલાકો બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે તેને નોટિસ ફટકારી છે
May 20,2019, 18:31 PM IST
પીએમ
આવી ગયું પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું નવું પોસ્ટર
આ પોસ્ટર ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબેરોયે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યું છે. આ પોસ્ટ શેયર કરતી વખતે વિવેક દ્વારા જબરદસ્ત કેપ્શન લખવામાં આવ્યું છે જેમાં તેનો ઉત્સાહ છલકાય છે.
May 20,2019, 15:18 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
ઈલેક્શન કમિશને કહ્યું- ચૂંટણી બાદ રિલીઝ થાય 'પીએમ નરેન્દ્ર મોદી'
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને પંચનો આ નિર્ણય યોગ્ય છે કે 19 મેએ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
Apr 24,2019, 17:23 PM IST
ભાજપ
વિવેક ઓબેરાય, પંડિત જસરાજ સહિત 900થી વધુ કલાકારોની અપીલ, ભાજપને મત આપો
કલાકારો તરફથી જાહેર કરાયેલા નિવેનદમાં કહેવામાં આવ્યું છે કે, અમારા દ્રઢ વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીની સરકાર જાળવી રાખવી સમયની જરૂરીયાત છે.
Apr 10,2019, 19:11 PM IST
Vivek Oberoi
વિવેક ઓબરોય, પંડિત જસરાજ સહિત 900થી વધારે કલાકારોની BJPને મત આપવા અપીલ
કલાકારોની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમારો દ્રઢ વિશ્વાસ છેકે વડાપ્રધાન મોદીની સરકાર ફરી એકવાર આવે તે જરૂરી છે
Apr 10,2019, 18:29 PM IST
વિવેક ઓબેરોય
ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝ વિવાદ પછી વિવેક ઓબેરોયે માગ્યો જવાબ
પીએમ નરેન્દ્ર મોદી' બાયોપિકના નિર્માતાઓ દ્વારા ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનના વિવાદ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા વિવેક ઓબેરોયે નિવેદન આપતા કહ્યું છે કે ભારે વિરોધના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ તેને રોકી નહીં શકે
Apr 7,2019, 19:24 PM IST
Vadodara
અભિનેતા વિવેક ઓબેરોય વડોદરામાં ફિલ્મનું પ્રમોશન કર્યું, જુઓ વિડીયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકને લઈને અભિનેતા વિવેક ઓબેરોય વડોદરા પહોંચ્યા... જ્યાં વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે ઢોલ-નગારા સાથે વિવેક ઓબેરોયનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ
Apr 7,2019, 15:41 PM IST
વિવેક ઓબેરોય
પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોય આવી પહોંચ્યા વડોદરા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના પ્રમોશન માટે અને ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ નિભાવનાર બોલીવુડના જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય વડોદરા ખાતે આવી પહોચ્યાં છે.
Apr 6,2019, 12:13 PM IST
loksabha election 2019
ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોય પહોંચ્યો વડોદરાની પારૂલ યુનિવર્સિટી
વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી વિવેક ઓબેરોયની આગામી ફિલ્મ ભારે વિવાદ બાદ આખરે 11 એપ્રિલના રોજ રીલિઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મની રીલિઝ બે વખત ટાળવામાં આવી હતી. આ ફિલ્મના પ્રમોશન માટે વિવેકે વડોદરાની પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
Apr 6,2019, 10:35 AM IST
પીએમ મોદી ફિલ્મ
'PM નરેન્દ્ર મોદી' ફિલ્મને આખરે મળી લીલી ઝંડી, 11 એપ્રિલે થશે રિલીઝ
વિરોધ પક્ષોએ ઉમંગકુમાર દિગ્દર્શિત ફિલ્મની ટીકા કરકી છે, તેમનો દાવો છે કે આ ફિલ્મનું ચૂંટણી દરમિયાન પ્રદર્શન થવાને કારણે ભાજપને ફાયદો થઈ શકે છે
Apr 5,2019, 23:56 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ