हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉજ્જૈન
ઉજ્જૈન News
miraculous temple
મંદિરમાં મંત્રોચ્ચાર થાય ત્યારે 360 ડિગ્રી ફરે છે શિવલિંગ, શ્રીરામે કરી હતી સ્થાપના
Miraculous Temple : માનવામાં આવે છે કે આ શિવલિંગ જે ફરતું જોવે છે તેને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ મળે છે. શિપ્રા નદીની પાસે આ મંદિર આવેલું છે. અહીં આવનાર જે ભક્ત નદીમાં સ્નાન કરીને શિવજીને જળ ચઢાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Dec 20,2023, 11:03 AM IST
politics
મોહન યાદવ CM બન્યા પણ ઘરે નહીં રોકાઈ શકે રાત, આ PMએ ધોવા પડેલાં ખુરશીથી હાથ!
મહાકાલ મંદિરના પૂજારી મહેશ ગુરુએ કહ્યું કે નવા સીએમ મોહન યાદવ ઉજ્જૈન શહેરના પુત્ર છે. તેમનો જન્મ આ અવંતિકા શહેરમાં જ થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દી અહીંથી શરૂ કરી હતી.
Dec 12,2023, 12:38 PM IST
Mahashivratri
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં ક્ષિપ્રા નદીના કિનારે એક સાથે 18 લાખ 82 હજાર દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. જણાવી દઈએ કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજને સર્ટિફિકેટ સોંપ્યું.
Feb 19,2023, 12:57 PM IST
Shiv Jyoti Arpanam
Video: હૂટર વાગતાની સાથે જ મહાકાલનું શહેર ઉજ્જૈન 21 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું
Shiv Jyoti Arpanam: મહાકાલની નગરી ઉજ્જૈનમાં આજે નવો વિશ્વ રેકોર્ડ બની ગયો છે. શિવરાત્રિના પર્વ પર મહાદેવની નગરીમાં 21 લાખ દીવાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે.
Feb 18,2023, 22:34 PM IST
surrender
5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું?
કહેવાય છે ને કે અપરાધ તો ભગવાન પણ માફ નથી કરતા, ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસ દુબેની ધરપકડ થવી એ આ વાતનો પાક્કો પુરાવો જણાય છે. યુપીનો સૌથી મોટો ગેંગસ્ટર અને 8 પોલીસકર્મીઓનો હત્યારો વિકાસ દુબે કે જેને યુપીથી લઈને દિલ્હી સુધી પોલીસ શોધતી હતી. જે પહેલા દિલ્હીમાં અને ત્યારબાદ નોઈડામાં હોવાનો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો હતો. તે અચાનક મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી મળી આવ્યો. પરિસ્થિતિમાં અનેક સવાલો ઊભા થાય તે તો ચોક્ક્સ છે.
Jul 9,2020, 16:01 PM IST
Ujjain
મહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની
વિકાસ દુબે (Vikas Dubey) મંદિર પહોંચીને પણ ભગવાન મહાકાલના દર્શન કરી શક્યો નહીં. જે સિક્યુરિટી ગાર્ડે ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરથી કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર દુબેની ધરપકડ કરાવી તેની આખી કહાની તમે એ જ ગાર્ડના મુખેથી જાણો.
Jul 9,2020, 13:12 PM IST
Ujjain
VIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેની આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી દબોચવામાં આવ્યો. વારદાતના 6 દિવસ બાદ કેવી રીતે પકડાયો વિકાસ દુબે? વિકાસ દુબેની ઓળખ મહાકાલ મંદિરના સિક્યુરિટી ગાર્ડે કરી હતી.
Jul 9,2020, 11:11 AM IST
Ravi Shastri
મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે કરી પૂજા
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા.
Nov 18,2019, 14:31 PM IST
Happy Janmashtami
દ્વારકા-મથુરા કરતા પણ વિશેષ ભારતનું આ સ્થળ, જ્યાં શ્રીકૃષ્ણએ વેદો-પુરાણોનુ
દેશભરમાં જ્યા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ રહે છે, ત્યાં શ્રીકૃષ્ણના શિક્ષણ સ્થળ ઉજ્જૈનમાં આ તહેવારનો એક અલગ આનદ અને ઉમંગ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સંપૂર્ણ શિક્ષા અને જ્ઞાન સંદીપની આશ્રમમાં ગુરુ સંદીપની પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ઉજ્જૈન સ્થિત મહર્ષિ સંદીપની આશ્રમ ઋષિ સંદીપનીની તપભૂમિ છે. અહીં મહર્ષિએ ઘોર તપસ્ય કરી હતી. આ સ્થાન પર મહર્ષિ સંદપનીએ વેદ-પુરાણ શસ્ત્રાદિના શિક્ષા માટે આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મ અષ્ટમીના મધ્ય રાત્રિએ સંદપની આશ્રમમાં મોડી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવે છે. હકીકતમાં, દુનિયાભરમાંથી સંદપની આશ્રમમાં શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રીકૃષ્ણના શિક્ષા સ્થળના રૂપમાં તેના દર્શન કરે છે.
Aug 24,2019, 13:30 PM IST
ઉજ્જૈન મહાકાલ
આઝાદીના જશ્નમાં ડૂબ્યા મહાકાલ, સ્વતંત્રતા દિવસ પર તિરંગાથી થયો ખાસ શૃંગાર
મહાકાલેશ્વર મંદિરમાં આજે (ગુરૂવાર) બે તહેવાર એક સાથે ઉજવવામાં આવી રહ્યાં છે. ખરેખરમાં આજે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પર્વ બંને એક જ દિવસ હોવાના કારણે એક તરફ શ્રદ્ધાળુઓમાં દેશ પ્રેમનો જુસ્સો જોવા મળ્યો
Aug 15,2019, 9:29 AM IST
Locals Rescued
દેશમાં અનેક જગ્યાએ વરસાદી કહેર, જુઓ ઉજ્જૈન અને કોલ્હાપુરમાં શું છે સ્થિતિ
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. કોલ્હાપુરમાં જળબંબાકારની સ્થિતિ બાદ શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફની પાંચ અને નૌસેનાની 14 ટીમ કામે લાગી છે.
Aug 9,2019, 14:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં.
May 14,2019, 17:03 PM IST
અકસ્માત
ઉજ્જૈનમાં ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત
એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.
Jan 29,2019, 9:29 AM IST
સોમનાથ
સોમનાથ મંદિર ખાતે યોજાશે જ્યોતિર્લિંગ મહોત્સવ
ગત વર્ષે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્યોતિર્લિંગ મહોત્સવમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Jan 20,2019, 23:07 PM IST
મધ્ય પ્રદેશ
VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત રીતે એક મહિલા સહકર્મીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રવિવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યાં.
Jan 14,2019, 11:00 AM IST
બહાદુર સિંહ ચૌહાણ
જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ફરી શરૂ થઇ જશે ગુંડાગીરી અને હફ્તા વસૂલી
ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહનો એક વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના ધારસભ્ય પર ગુંડાગીર, બેઈમાની અને હપ્તા વસૂલીનો આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે.
Dec 15,2018, 16:47 PM IST
દાહોદ
ઉજ્જૈનથી પરત ફરતા દાહોદ-ઇન્દોર હાઇવે પર બે યુવકો લૂંટાયા
દાહોદ ઇન્દોર હાઇવે પર કતવારા ગામ નજીક હાઇવે પર કાર માં સવાર બે યુવકો લૂંટાયા
Sep 16,2018, 10:46 AM IST
ઉજ્જૈન
તરૂણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, 6 કલાકમાં આવ્યો ચૂકાદો
તરૂણને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે બાળકી અને તરૂણનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ડીએનએ તપાસ માટે બ્લડ સેંપલ સાગર સ્થિત એફએસએલ મોકલવામાં આવ્યા.
Aug 21,2018, 16:52 PM IST
સ્કૂલ
ઉજ્જૈનની સ્કૂલમાં નિવૃત્તિ પછી ફ્રીમાં ભણાવે છે ટીચર્સ
Jun 27,2018, 14:04 PM IST
Trending news
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ