हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
175/ 2
(63.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક્ષ-રે
એક્ષ રે News
X RAY
નિર્ભયા કેસમાં દોષિતોને ‘ફાંસી નક્કી’, જુઓ X-Ray
નિર્ભયા કેસમાં દોષિતોને ‘ફાંસી નક્કી’, જુઓ X-Ray
Dec 18,2019, 23:30 PM IST
X-Ray
સિસ્ટમમાં ઇયળ: ગુજરાતની ભરતી પ્રક્રિયાની સિસ્ટમ થઇ ફેલ, જુઓ ‘X-Ray’
સિસ્ટમમાં ઇયળ: ગુજરાતની ભરતી પ્રક્રિયાની સિસ્ટમ થઇ ફેલ, જુઓ ‘X-Ray’
Dec 17,2019, 23:15 PM IST
X RAY
આજના દિવસમાં બનેલી તમામ મહત્વની ઘટાનાઓનું સચોટ વિશ્લેષણ, જુઓ X-Ray
આજના દિવસમાં બનેલી તમામ મહત્વની ઘટાનાઓનું સચોટ વિશ્લેષણ, જુઓ X-Ray
Dec 14,2019, 23:00 PM IST
X RAY
‘હું છું હિન્દુસ્તાની’ જુઓ વિશેષ અહેવાલ, X-Ray
‘હું છું હિન્દુસ્તાની’ જુઓ વિશેષ અહેવાલ, X-Ray
Dec 13,2019, 0:10 AM IST
X RAY
એક દેશ એક કાયદા અંગે જુઓ, X- RAY
એક દેશ એક કાયદા અંગે જુઓ, X- RAY
Dec 10,2019, 0:05 AM IST
X RAY
બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરિતી બાદ વિદ્યાર્થીઓનું આંદોલન, જુઓ X-Ray
બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરિતી બાદ વિદ્યાર્થીઓનું આંદોલન, જુઓ X-Ray
Dec 5,2019, 22:55 PM IST
X RAY
નૌસેના દિવસ: 2020માં ભારત બનશે સિકંદર, જુઓ X-Ray
હિંદ મહાસાગરમાં ચીન સાથે વર્ચસ્વની લડાઈ લડી રહેલ નૌસેનાની તાકાત ભલે ચીન કરતાં ઓછી હોય પરંતુ ભારત પોતાની તાકાતને વધારવા માટે સક્રિય છે. મિલન 2020 એક્સરસાઈઝમાં દુનિયાના 41 દેશો એકસાથે સામેલ થશે. 5 દિવસ સુધી ચાલનારા ભારતના આ સમુદ્ર મંથનનો ઉદ્દેશ્ય દુનિયાની નૌસેના સાથે તાલમેલ વધારવાનો છે. જેનાથી દુશ્મન દેશને સીધો સંદેશ જશે કે દેશના હજારો માઈલ લાંબા સમુદ્ર કિનારા તરફ કોઈ આંખ નહીં ઉઠાવી શકે. કારણ હવે આપણે સમુદ્રના સિકંદર બનવા જઈ રહ્યા છીએ.
Dec 4,2019, 23:00 PM IST
X RAY
દેશમાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓ પર આક્રોશ કે આક્રંદ, જુઓ X-Ray
દેશમાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓ પર આક્રોશ કે આક્રંદ, જુઓ X-Ray
Dec 4,2019, 0:00 AM IST
X RAY
ભારતની આકાશી શક્તિમાં થયો વધારો, જુઓ X-Ray
ભારતની આકાશી શક્તિમાં થયો વધારો, જુઓ X-Ray
Nov 27,2019, 23:40 PM IST
X RAY
મહારાષ્ટ્રની રાજનીતિમાં ખેલાડીઓનો ખેલાડી કોણ?, જુઓ X-Ray
મહારાષ્ટ્રની રાજનીતિમાં ખેલાડીઓનો ખેલાડી કોણ?, જુઓ X-Ray
Nov 23,2019, 23:20 PM IST
X RAY
સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ: યોગી કે ભોગી? જુઓ, X-Ray
સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ: યોગી કે ભોગી? જુઓ, X-Ray
Nov 20,2019, 23:20 PM IST
X RAY
હિમવર્ષાથી પૂર્વોત્તર ભારતમાં કેવું છે ઠંડીનું જોર?, જુઓ X-Ray
સમગ્ર પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા ચાલુ થઈ છે.. જેના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... એવું લાગી રહ્યું છે જાણે જમીનથી લઈને આકાશ સુધી કોઈએ બરફની સફેદ ચાદર પાથરી દીધી હોય... શું રસ્તા, શું ઘર, શું દુકાન અને શું મકાન બધું જ બરફથી ઢંકાઈ ગયું છે... સતત થઈ રહેલી બરફ વર્ષાથી ન્યૂનતમ તાપમાન ઝીરો ડિગ્રીથી પણ નીચે ચાલ્યું ગયું છે... પહાડો પર સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ હાડ થીજી જાય તેવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે..
Nov 18,2019, 23:25 PM IST
X RAY
અમદાવાદ નિત્યાનંદ સ્વામી આશ્રમ વિવાદનો જુઓ, X-ray
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી
Nov 16,2019, 23:45 PM IST
X-Ray
ક્યાં કારણે મહારાષ્ટ્રમાં ન બની એક પણ પક્ષની સરકાર, જુઓ X-Ray
ગરજતા સિંહના લોગોવાળી શિવસેનાની ગર્જના હાલમાં ભાગ્યે જ જોવા મળે છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય પહેલા રાજનીતિમાં શિવસેનાનો જે દબદબો હતો તે હવે ઓછો જોવા મળે છે. છેલ્લાં 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાની ભૂમિકા મોટાભાઈની જગ્યાએ નાના ભાઈ જેવી થઈ ગઈ છે.
Nov 13,2019, 23:30 PM IST
X RAY
બિમારીના નામે ચાલતા ગોરખધંધાનો જુઓ...X-Ray
બિમારીના નામે ચાલતા ગોરખધંધાનો જુઓ...X-Ray
Nov 12,2019, 0:10 AM IST
X-Ray
ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray
ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray
Nov 2,2019, 23:50 PM IST
X RAY
જુઓ, માવઠાથી ખેડૂતોની થયેલી વ્યથાનો X-ray
જુઓ, માવઠાથી ખેડૂતોની થયેલી વ્યથાનો X-ray
Nov 1,2019, 23:50 PM IST
એક્ષ-રે
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોનો જુઓ X-Ray
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોનો જુઓ X-Ray
Oct 24,2019, 23:25 PM IST
પાકિસ્તાન
POKમાં પ્રજા ત્રસ્ત, જુઓ X-RAY
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.
Oct 23,2019, 23:55 PM IST
X-Ray
માત્ર સમાચાર નહિ પરંતુ સમાચારોનું સાચોટ વિશ્લેષણ જુઓ, X-Ray
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અને હરિયાણા તથા મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ત્યારે જુઓ તમામ જગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદનો X-ray
Oct 21,2019, 23:15 PM IST
Trending news
Gondal
રીબડામાં અનિરુદ્ધસિંહને પડકાર ફેંકવાના કેસમાં નવો વળાંક, વીડિયો બનાવીને હાર્દિકસિંહ
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?