हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાયક
ગાયક News
a r rahaman
10 મિનિટ ગાવાના આ ગાયક લે છે 3 કરોડ રૂપિયા! હિંદુમાંથી મુસ્લિમ બની ગયો આ ગાયક
India Highest Paid Singer: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી બધે જ આ ગાયકનો છે દબદબો. જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ છે આ ગાયકના જબરાફેન...
Nov 11,2024, 16:54 PM IST
ગુજરાતી ન્યૂઝ
સાયકલથી મર્સિડિઝ! ગુજરાત સિંગરે પોતાના દમ પર મેળવી જાહોજલાલી, આવી છે કિંજલની લાઈફ
Kinjal Dave Spical: જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે, સાયકલથી સવારી મર્સિડિઝ સુધી પહોંચાડી છે અને વર્ષે 200થી વધારે લાઈવ કોન્સેપ્ટ કરતી ગુજરાતની આ દીકરીને આજે કોઈ પણ ઓળખની જરૂર નથી એવી કિંજલ દવેની લાઈફ સ્ટાઈલની અહીં આપણે વાત કરી રહ્યાં છીએ. કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં સુમાર છે, તેના જીવન વિશેની પણ અવનવી વાતો ચાહકો જાણવા માટે ખુબ જ આતુર હોય છે. કિંજલ દવે ફક્ત તેના ગીતોના કારણે જ નહિ પરંતુ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
Dec 14,2023, 20:41 PM IST
અમદાવાદ
અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ
રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી.
Oct 15,2019, 21:12 PM IST
ગાયક
Zee 24 કલાક સાથેની ખાસ દર્શલ રાવલે કરી જીવનના ઉતાર-ચઢાવની વાતો
જાણીતા ગાયક અને છોગાળા ગીત ફેમ દર્શલ રાવલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં દર્શલે પોતાના જીવનના ઉતાર-ચઢાવની વાતો કરી હતી અને યુવાનોને સંદેશ આપ્યું હતું કે, જીવનમાં આગળ વધવા સંઘર્ષ કરો અને સફળતા જરૂર મળશે. જયારે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને ખુબ ગમે છે અને આવનારા દિવસો જયારે સમય આવશે ત્યારે જરૂર તેમના પર ગીત બનાવીશ અને ગાઈશ.
Oct 15,2019, 9:00 AM IST
Shakti
મળો બહુમુખી પ્રતિભા ધરાવતાં હીરલ બ્રહ્મભટ્ટને! જુઓ 'શક્તિ'
ગુજરાતનાં જાણીતાં ગાયક અને ગીતકાર... જાણીતી ફિલ્મ 102 નોટઆઉટ અને રઈસ માટે જેમણે ગીતો લખ્યાં...ગીતોને રજૂ કરે છે પોતાના અનોખા ફ્યૂઝન અંદાજમાં...મળો હીરલ બ્રહ્મભટ્ટને! જુઓ ZEE 24 કલાકની વિશેષ રજૂઆત 'શક્તિ'
Sep 8,2019, 15:05 PM IST
bjp
હેંમત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જીત
ભાજપના સદસ્યતા અભિયાનનો રંગેચંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અનેક કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ હેમંત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાર્યક્રમમાં ક્યાંય દેખાયા ન હતા.
Aug 21,2019, 14:49 PM IST
bjp
ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં ગાયક હેમંત ચૌહાણનો યુ ટર્ન, કહ્યું-હું તો
19 ઓગસ્ટના રોજ હેમંત ચૌહાણ, બંકિમ પાઠક સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયાના બે દિવસ બાદ ગાયક હેમંત ચૌહાણનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, હું ભાજપમાં જોડાયો નથી. હું તો બધા કલાકારોને અભિનંદન આપવા ત્યાં ગયો હતો.
Aug 21,2019, 14:00 PM IST
મીકા સિંઘ
ગાયક મીકા સિંઘની જાતીય સતામણીના આરોપમાં દુબઈમાં ધરપકડ
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર મીકા સિંઘની ટીમના એક સભ્યએ જણાવ્યું છે કે, એક યુવતીએ મિકા સિંહ પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે, જેના કારણે તેને અટકમાં લેવાયો છે
Dec 6,2018, 22:20 PM IST
મોહમ્મદ અઝીઝ
ગાયક મોહમ્દ અઝીઝનું મુંબઈમાં નિધન
મુંબઈમાં નાણાવટી હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન થયું અવસાન, મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મો સાથે શરૂ કરી હતી ફિલ્મી સફર
Nov 27,2018, 19:39 PM IST
ચાર ચાર બંગડી
ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે 'દાદા હો દિકરી'થી ગુજરાતી ફિલ્મમાં કરશે પર્દા
પોતાના શાનદાર સ્વરથી ગુજરાતી દર્શકોમાં જગ્યા બનાવનાર કિંજલ દવે ગુજરાતી ફિલ્મમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. તેની પ્રથમ ફિલ્મ દાદા હો દિકરી આગામી 9 નવેમ્બરે રિલીઝ થવાની છે.
Nov 5,2018, 18:09 PM IST
ગાયક
જાણીતા ગાયક નીતિન બાલીનું માર્ગ અકસ્માતમાં મોત
47 વર્ષના નીતિન બાલી મંગળવારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં થયેલા અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે તેમનું મોત થઈ ગયું હતું
Oct 9,2018, 19:42 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ