हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ News
જીએસટી
GST 21મી સદીનું સૌથી મોટું ગાંડપણઃ સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વસ્તુ તથા સેવા કર 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે અને પીવી નરસિંહ રાવે આર્થિક સુધારા માટે જે કામ કર્યું, તેને કઈ આગળ વધારી શક્યું નથી.
Feb 19,2020, 22:47 PM IST
GST lottery offers
મોદી સરકારની નવી લોટરી સ્કીમ, GSTવાળું બિલ લો અને જીતો 1 કરોડ
સરકારે જીએસટી લોટરી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવાની રજૂઆત છે.
Feb 4,2020, 21:17 PM IST
CBIC
GST રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધી, પ્રક્રિયા થઈ વધુ સરળ
નાણાકીય વર્ષ 2017/18 માટે GSTR-9 (વાર્ષિક રિટર્ન ફોર્મ) અને GSTR-9C (રિકન્સિલેશન સ્ટેટમેન્ટ)ને 31 ડિસેમ્હર 2019 સુધી અને નાણાકીય વર્ષ 2018-19 માટે તેને 31 માર્ચ 2020 સુધી ભરી શકાય છે.
Nov 14,2019, 18:38 PM IST
gst collections
એક લાખ કરોડથી નીચે ઓગસ્ટનું જીએસટી કલેક્શન, કુલ ₹98,202 કરોડ
ઓગસ્ટ મહિનાનો જીએસટી સંગ્રહ એક લાખ કરોડથી નીચે આવીને 98,202 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ વર્ષમાં બીજીવાર થયું છે. પહેલા જૂનમાં જીએસટી સંગ્રહ 99,939 કરોડ હતો.
Sep 1,2019, 22:31 PM IST
જીએસટી કાઉન્સિલ
20 સપ્ટેમ્બરે યોજાશે GST Councilની 37મી બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ
આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને આઈટીસી લાભ આપવા પર વિચાર થઈ શકે છે.
Aug 14,2019, 17:38 PM IST
જીએસટી
ઐતિહાસિક ટેક્સ સુધારો GST ને પુરા થયા બે વર્ષ, આજથી થશે બીજા ફેરફાર
દેશની ઐતિહાસિક ટેક્સ સુધારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ-GST)ને લાગૂ થયાને બે વર્ષ થઇ ચૂક્યા છે. તેને 1 જુલાઇએ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જીએસટીનો રસ્તો ખૂબ ઉતાર-ચઢાવવાળો રહ્યો, તો તેનાથી દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર પણ થયા. હવે આજે એટલે કે જુલાઇ 1, 2019થી તેમાં કેટલાક ફેરફાર થવા જઇ રહ્યા છે.
Jul 1,2019, 11:20 AM IST
જીએસટી
1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર
Mar 8,2019, 14:44 PM IST
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા વાપી એસીબીના હાથે ઝડપાયા છે. GST અને સર્વિસ ટેક્સના સુપ્રિટેન્ડટ નરેન્દ્ર સાંમરિયા નામના અધિકારીને એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે.
Feb 23,2019, 19:53 PM IST
ઘર ખરીદનાર
કંપ્લીશન સર્ટિફિકેટ વિનાના ઘર ખરીદવા પડશે મોંઘા, ચૂકવવો પડશે 12% GST
જો તમે ઘર ખરીદવા જઇ રહ્યા છો તો ફરી એકવાર તપાસ કરી લેજો તમારા બિલ્ડર પાસે કંપ્લીકેશન સર્ટિફિકેટ છે કે નથી. જોકે ભારત સરકારના નવા નિર્દેશ અનુસાર હવે રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર પણ 12% GST લાગશે. સરકારની નવી પરિભાષા અનુસાર હવે રેડી-ટૂ-મૂવ વાળી પ્રોપર્ટી, જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર 12% GST લાગશે.
Dec 21,2018, 12:38 PM IST
જીએસટી
99 ટકા વસ્તુઓને 18% GST સ્લેબમાં રાખવાનું કામ ચાલી રહ્યું છે: મોદી
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને વધુ સરળ બનાવવાના સંકેત આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર ઇચ્છે છે કે 99 સામાન અથવા વસ્તુઓ જીએસટીના 18 ટકાના ટેક્સ સ્લેબમાં રહે. મોદીએ એક ખાનગી ચેનલના કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે જીએસટી લાગૂ થતાં પહેલાં ફક્ત 65 લાખ એન્ટરપ્રાઇઝ રજિસ્ટર્ડ હતા, જેમાં હવે 55 લાખનો વધારો થયો છે.
Dec 18,2018, 14:41 PM IST
જીએસટી
GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત
જીએસટી લાગૂ થયા બાદ એક ભારતીય પરિવારને અનાજ, ખાદ્ય તેલ અને સૌંદર્ય પ્રસાધનો સહિત અન્ય રોજિંદા જરૂરિયાતના સામાનની કિંમત 8,400 રૂપિયાની માસિક ખરીદી પર ટેક્સમાં સરેરાશ 320 રૂપિયા સુધીની બચત થઇ રહી છે. નાણા મંત્રાલયના એક સૂત્રએ ગ્રાહકોના ખર્ચના આંકડા આંકડાઓનું વિશ્લેષણનો હવાલો આપતાં આ વાત કહી હતી. સરકારે એક જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ કર્યો હતો, ત્યારબાદ વેચાણ ટેક્સ અથવા વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા 17 અલગ-અલગ કેંદ્વીય અને રાજ્ય ટેક્સ જીએસટીમાં એડજસ્ટ થઇ ગયા છે.
Dec 17,2018, 14:14 PM IST
જીએસટી
એપ્રિલથી નવેમ્બર દરમિયાન 12,000 કરોડ રૂપિયાની GST ચોરી, CBICએ કર્યો ખુલાસો
Dec 13,2018, 9:25 AM IST
ઘર ખરીદનાર
ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા
Dec 10,2018, 11:41 AM IST
economic reform
કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમવાર બોલ્યા જેટલી, આપ્યા જીએસટી દરમાં રાહતના
જીએસટીના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, તેનાથી દેશમાં અપ્રત્યક્ષ કરવેરાની જટિલતા ખતમ થઈ છે.
Jul 1,2018, 14:28 PM IST
natural gas
પેટ્રોલ અને ડીઝલ પહેલા GST અંતર્ગત આવી શકે છે નેચરલ ગેસ
માનવામાં આવી રહ્યું છે કે આગામી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે
Jun 8,2018, 21:04 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ