हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ News
pm modi
PM મોદીની એક આરતીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી, રાજકારણમાં થઈ ગઈ ભારે ચર્ચા!
modi chief justice ganpati puja : મોદી CJI ચંદ્રચૂડના ઘરે પૂજામાં જાય તો આટલો હોબાળો... PMનો મહારાષ્ટ્રિયન લુક લોકોની આંખે વળગ્યો, રાઉતે કહ્યું- હવે ન્યાય મળશે કે નહીં તેના પર આશંકા
Sep 12,2024, 19:12 PM IST
Gujarat Highcourt
ચાલુ સુનાવણીમાં ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસ થયા લાલઘૂમ, કર્યો દંડ લેવાનો આદેશ
ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં એક કેસની સુનવણી દરમ્યાન એક વૃદ્ધના ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી અને સાથે જ ટકોર કરી હતી કે, કોર્ટનું ડેકોરમ (court decorum) તો દરેકે જાળવવું જ પડે. ત્યારે આ ઘટના બાદ હાઈકોર્ટમાં મોબાઈલ માટે દંડ લેવાશે. હવે પછી કોઈના પણ મોબાઈલ ફોનની રીંગ કોર્ટમાં વાગશે તો પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર વાગશે તો 500 રૂપિયા તેમજ ત્રીજીવાર વાગશે તો 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે. તેમજ ફોન સાંજે 5 વાગ્યા સુધી જમા લઈ લેવા માટે રજિસ્ટ્રારને આદેશ કરાયો છે.
Dec 2,2021, 10:14 AM IST
Reservation
અનેક જાતિઓ જ્યાં હતી, હજુ પણ ત્યાં છે, આ સત્ય છેઃ અનામત પર સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2004ના પાંચ જજોની બેંચના તે નિર્ણય પર ફરીથી વિચાર કરવાની જરૂર છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને નોકરીમાં અનામત માટે રાજ્યોની પાસે જે અનુસૂચિત જાતિ અને જનજાતિઓની યાદી છે તેમાં પેટા વર્ગ કરવાનો રાજ્યને અધિકાર નથી.
Aug 28,2020, 10:29 AM IST
સુપ્રીમ કોર્ટ
જામીન અરજી પર ચીફ જસ્ટિસે પૂછ્યું- તમે જેલ ઇચ્છો કે જામીન?
સુપ્રીમ કોર્ટમાં આજે એક જામીન અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું 'કૃષ્ણ આજે જ જેલમાં પેદા થયા હતા, તમે જેલમાં રહેવા માંગો છો કે જામીન ઇચ્છો છો?'
Aug 11,2020, 19:02 PM IST
supreme court
CJI એસએ બોબડેને મળી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા
સીજેઆઈ એસએ બોબડેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે થ્રેટ પરસેપ્શન અને આઈબીના રિપોર્ટના આધારે સીજેઆઈ એસએ બોબડેની સુરક્ષા ઝેડ કેટેગરીમાંથી ઝેડ પ્લસ કેટેગરીમાં પરિવર્તિત કરી દીધી છે.
Jul 30,2020, 15:48 PM IST
રંજન ગોગોઈ
પૂર્વ CJI રંજન ગોગોઈ જશે રાજ્યસભા, રાષ્ટ્રપતિએ કર્યાં નોમિનેટ
સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
Mar 16,2020, 21:57 PM IST
CAA
ભારે ભીડ વચ્ચે સુપ્રિમ કોર્ટમાં શરૂ થઈ CAAની સુનવણી, ખોલી દેવાયા રૂમના તમા
નાગરિકતા સંશોધન કાયદાને લઈને આજે સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનવણી થવા જઈ રહી છે. સુનવણી શરૂ થઈ ગઈ છે. સુનવણી પહેલા કોર્ટ નંબર 1 આખો ભરી ગયો છે. કોર્ટે ત્રણેય દરવાજા ખોલવાની પરમિશન આપી હતી. દરવાજાની બહાર બહુ જ ભીડ એકઠી થઈ છે. તમામ સુનવણી માટે અંદર જવા માંગે છે.
Jan 22,2020, 11:52 AM IST
CAA
CAA બંધારણીય છે કે નહિ? 133 અરજીઓને લઈને સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી
નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઈને આજે સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં આજે મહત્વની સુનવણી હાથ ધરાશે. આ કાયદા પર શીર્ષ અદાલતમાં સુનવણી માટે આજે 133 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ આ કાયદાની વિરુદ્ધ દાખલ થઈ છે. જ્યારે કે અરજી સમર્થનમાં અને કેન્દ્ર સરકારની અરજી છે.
Jan 22,2020, 8:05 AM IST
Citizenship Amendment Act 2019
'કોઈ પથ્થર મારે, બસ બાળી મૂકે...તો પોલીસને FIR નોંધતા કેવી રીતે રોકી શકીએ'
નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયા અને એએમયુમાં થયેલા વિરોધ પ્રદર્શન સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમમાં અરજીઓ દાખલ થઈ હતી જેના પર આજે સુનાવણી થઈ.
Dec 17,2019, 16:21 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે શરદ અરવીંદ બોબડેએ લીધા શપથ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ એસ.એ. બોબડેએ શપથ લીધા. 47મા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
Nov 18,2019, 14:55 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ 3 દિવસમાં આપશે 4 સૌથી મહત્વના ચુકાદા, જાણો સમગ્ર વિગત
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રજન ગોગોઇ 17મી નવેમ્બરે નિવૃત થઇ રહ્યાં છે અને તે પહેલા 13, 14 અને 15 નવેમ્બરના સુપ્રીમ કોર્ટ 3 દિવસમાં 4 સૌથી મહત્વના ચુકાદા આપશે. જેમાં રાફેલ મામલે પુનર્વિચાર અરજી, રાહુલ ગાંધી પર કોર્ટની અવમાનનાની અરજી, સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પુનર્વિચાર અરજી તેમજ CJI ઓફિસને RTI હેઠળ લાવવાની અરજીનો ચુકાદો આવશે.
Nov 11,2019, 9:30 AM IST
અરવિંદ બોબડે
અરવિંદ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે. CJIની નિયુક્તિનો અધિકૃત આદેશ રાષ્ટ્રપતિ ભવનમાંથી અપાય છે. પ્રક્રિયા મુજબ વર્તમાન સીજેઆઈ જ આગામી સીજેઆઈ માટે ભલામણ કરી શકે છે. અત્રે જણાવવાનું કે જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યાં છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરથી નવા CJI બનશે. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધીનો રહેશે.
Oct 18,2019, 15:15 PM IST
રામ મંદિર વિવાદ
સાંસદ સાક્ષી મહારાજ ઉવાચઃ '6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ'
સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે."
Oct 16,2019, 18:21 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસમાં CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષો દલીલ પૂર્ણ કરે
અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે 18 ઓક્ટોબર પછી પક્ષકારોને દલીલો માટે એકપણ દિવસ વધારે મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સુનાવણી પુર્ણ કરવાની ડેડલાઇન નહીં જણાવવામાં આવે
Sep 26,2019, 14:44 PM IST
સુપ્રીમ કોર્ટ
કાશ્મીર મુદ્દે SCમાં સુનાવણી, CJIએ કેમ કહેવું પડ્યું કે જરૂર પડશે તો હું પ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરતા આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી.
Sep 16,2019, 14:09 PM IST
જમ્મુ અને કાશ્મીર
કલમ 370: અરજી કરનારા વકીલની સુપ્રીમે ખુબ ઝાટકણી કાઢી, કહ્યું-'આ શું બકવાસ
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે.
Aug 16,2019, 11:52 AM IST
પાકિસ્તાન
'ભારતીય કાર્યક્રમો અમારી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે, બતાવવાની મંજૂરી ન
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે બુધવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાકિસ્તાની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમો દેખાડવાની મંજૂરી આપશે નહીં કારણ કે "તે આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે."
Jan 10,2019, 10:18 AM IST
સુપ્રીમ કોર્ટ
રંજન ગોગોઈની સીજેઆઈ તરીકે નિમણુકને સુપ્રીમમાં પડકાર
મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચ અરજી પર સુનાવણી હાથ ધરશે
Sep 25,2018, 22:18 PM IST
Independence day
7 મહિના બાદ બોલ્યા CJI દીપક મિશ્રા- સંસ્થાની ટીકા કરવી સરળ કામ
સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કોર્ટમાં આયોજીત કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ લાંબા મૌન બાદ 4 વરિષ્ઠ જજોની પત્રકાર પરિષદ પર મૌન તોડ્યુ છે.
Aug 15,2018, 16:27 PM IST
Trending news
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન