हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીપીઇ કીટ
પીપીઇ કીટ News
Serious negligence
AHMEDABAD માં થલતેજ સ્મશાન બહાર PPE કીટ લોકો રસ્તા પર ફેંકીને જ ચાલતી પકડે છે
કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. સંક્રમિત થનારા હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુ બજ વિકટ બની છે. દિવસરાત ડેડબોડી લાવતો લઇ જતો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. શહેરના સ્મશાનો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. જો કે લોકો હજી પણ બેદરકારી કરી રહ્યા છે. શબવાહિની લઇને આવેલા સ્વજનો અંતિવિધિ પુર્ણ થયા બાદ પીપીઇ કીટો બહાર જ કાઢીને ચાલતી પકડે છે. જેના કારણે આ પીપીઇ કીટ સ્મશાન અને તેની આસપાસ રઝળતી જોવા મળે છે.
Apr 26,2021, 19:30 PM IST
Rangeela Rajkot
રંગીલા રાજકોટ વાસીઓએ PPE કીટ પહેરીને પતંગો ચગાવ્યા અને ધાબા પર ડાન્સ કર્યો
કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાનાં કારણે લોકોમાં ઉતરાયણનો પ્રમાણમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જો કે અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે સાથે ક્યાંક ડાન્સ તો ક્યાંક ચિક્કીઓ અને ઉંધીયાનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં અનોખી રીતે પીપીઇ કીટ પહેરીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. પીપીઇ કીટ પહેરીને ડાન્સ અને ગરબા પણ કર્યા હતા.
Jan 14,2021, 16:45 PM IST
Corona Warriors
કોરોના વોરિયર્સ: કેડસમા પાણી વચ્ચે PPE કીટ પહેરી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ
નદીનું જળ સ્તર વધતાની સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થવા લાગ્યો છે. અંકલેશ્વર તરફના છેડે આવેલા ગુજરાતના સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ચુક્યા છે. જેથી નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. આટલા વરસાદ અને પુર વચ્ચે પણ કોરોના વોરિયર્સે કોરોનાગ્રસ્ત મૃતકનો મલાજો જાળવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે વહેતા પાણીમાં પણ કામગીરી કરી હતી. નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 5 ફુટ પર વહી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના પાણી કોવિડ સ્મશાનની એકદમ નજીક પહોંચી ગયું છે.
Aug 30,2020, 23:00 PM IST
Corona Positive
કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 564 પર પહોંચી ચુક્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 379 પર પહોંચ્યો છે. હાલ 264 દર્દીઓ સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ કેરમાં બનેલા એક બનાવે ખુબ જ ચર્ચા જગાવી છે. સિવિલ કોવિડ કેર ખાતે એક દર્દીએ ખુબ જ તોફાન મચાવ્યું હતું. જો કે તે કોરોના પોઝિટિવ હોવાનાં કારણે ડોક્ટર સહિતનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ તેનાથી દુર રહેતો હતો. જેના કારણે તે મન ફાવે ત્યાં ફરતા હતા અને મન ફાવે તેવું વર્તન કરતા હતા.
Jul 18,2020, 15:59 PM IST
civil hospital
PPE કિટનાં કારણે ઓળખવામાં મુશ્કેલી, સિવિલનાં ડોક્ટરે શોધી કાઢ્યો અનોખો ઝુગાડ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે. જો કે પીપીઇ કીટમાં કોઇ પણ વ્યક્તિને ઓળખવો મુશ્કેલ હોય છે. તેવામાં સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-૧૯ કેર’ એપ્લીકેશન બનાવી છે. જેના પગલે હવે કોઇને ઓળખ પુછવી પડતી નથી પરંતુ આપોઆપ નજીકમાં રહેલા ડોક્ટર અગે માહિતી મેળવી શકાય છે.
May 30,2020, 20:50 PM IST
નડીયાદ
ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ
કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.
May 15,2020, 15:06 PM IST
Trending news
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન