हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા News
Bin Sachivalay Exam
બિનસચિવાલય પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળનું વધુ એક કારસ્તાન સામે આવ્યું
સરકારી નોકરીની પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડાથી પ્રકાશમાં આવેલ ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal) ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંડળની મોટી ભૂલ સામે આવી છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અને હાલ બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અપૂર્વ પટેલે બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) આપી નહિ હોવા છતાં તેમને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પરીક્ષામાં ચોરી કરતા દેખાવ છો તો ખુલાસો કરવા મેઈલ દ્વારા માંગવામાં આવ્યો છે. એસટી કંડક્ટર અપૂર્વ પટેલે બિન સચિવાલયનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ તેમનો કોલ લેટર ડાઉનલોડ કર્યો ન હતો અને પરીક્ષા પણ આપી નહોતી. છતાં ગૌણ સેવા પસંદગી દ્વારા મેઈલ કરી હાજર રહેવા જાણ કરી હતી.
Dec 10,2019, 12:04 PM IST
sit
બિન સચિવાલય પરીક્ષા મામલે SITની રચના વિશે વિગતવાર રિપોર્ટ
Bin Sachivalay Clerk Exam: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પરીક્ષાર્થીઓની મહેનત અળે જશે નહીં. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલુ છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે. કમલ દયાનીની અધ્યક્ષતામાં SITની બેઠક પણ શરૂ થઈ છે.
Dec 6,2019, 14:09 PM IST
Bin Sachivalay Clerk Exam
વિદ્યાર્થીઓનું અભુતપુર્વ આંદોલન: પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી
ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.
Dec 4,2019, 19:03 PM IST
ગુજરાત સરકાર
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા 2019 લેવાશે, સરકારે લીધો નિર્ણય
બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા (Binsachivalay Clerk Exam 2019) મામલે છેવટે વિદ્યાર્થીઓની જીત થઇ છે અને સરકાર ઝુકી છે. પરીક્ષા લેવાના ગણતરીના દિવસો પહેલા લાયકાતમાં ધોરણ 12ને બદલે સ્નાતકની લાયકાત કરવાનો નિર્ણય જાહેર કરી સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઉમેદવારોની ઉગ્ર રજૂઆત સામે છેવટે સરકાર ઝુકી છે અને આગામી 17 નવેમ્બરે આ પરીક્ષા લેવા નિર્ણય જાહેર કરાયો છે. નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું? જુઓ વીડિયો...
Oct 16,2019, 14:55 PM IST
Trending news
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર