हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય શેર બજાર
ભારતીય શેર બજાર News
શેર બજાર
કોરોના વેક્સીનના સમાચારથી ભારતીય શેરબજાર ઉત્સાહિત, સેંસેક્સ 44,000ને પાર
ભારતીય શેર બજારમાં આશા અનુસાર સારી તેજી સાથે શરૂઆત થઇ છે. સેંસેક્સ 370 પોઇન્ટની મજબૂતી સાથે 44000ની ઉપર પહોંચી ગયો છે, નિફ્ટીમાં પણ 90 પોઇન્ટનો ઉછાળો છે અને આ 12870ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
Nov 17,2020, 11:29 AM IST
શેર બજાર
તેજી સાથે ખુલી શકે છે ભારતીય શેર બજાર, કોરોના વેક્સીનના સમાચારથી ખુશ Global Markets
અમેરિકી દવા કંપની Modernaએ દાવો કર્યો કે તેની કોરોના વેક્સીન 94.5 ટકા અસરકારક છે, તે પહેલાં ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની વેક્સીન 90 ટકા અસરકારક છે, એટલે કે Moderna ની વેક્સીનએ ફાઇઝરથી સારી હોવાનો દાવો કર્યો છે.
Nov 17,2020, 8:44 AM IST
share market open
શેરબજારમાં તેજી સાથે શરૂઆત બાદ પ્રોફિટ બુકિંગ, બેંક-ઓટોમાં ખરીદી; IT-ફાર્મા સુસ્ત
ભારતીય શેર બજાર આજે નવા શિખર પર પહોંચી ગયું, સેન્સેક્સ આજે 200 પોઇન્ટની તેજી સાથે 42780 ઉપર ખુલ્યું, નિફ્ટીની પણ 70 પોઇન્ટની તેજી સાથે શરૂઆત થઈ છે, નિફ્ટી 12500 ઉપર ખુલ્યો છે. બેંક નિફ્ટી 550 પોઈન્ટથી વધારે મજબૂતી સાથે 28000 ઉપર ખુલ્યો છે. જો કે, ખુલવાની થોડી મિનિટો બાદ બજારમાં થોડો નફો થયો હતો.
Nov 10,2020, 10:11 AM IST
sensex
કોરોનાથી વર્લ્ડના બજારોમાં મચ્યો હાહાકાર, જાણો ભારતીય શેર માર્કેટમાં કેટલો ઘટાડો
આજે અઠવાડીયાના પહેલા દિવસે પણ બજાપમાં ભારે વાચણ સાથે કારોબારની શરૂઆત થઇ છે. શેર બજાર ખુલવાના થોડા સમયમાં જ સેન્સેક્સ 1,326 પોઈન્ટના ઘટાડા સાથે 32,776.72 પર ખુલ્યો હતો. જ્યારે 2,713.41ના ઘટાડા સાથે 31,390.07 પર બંધ થયો હતો
Mar 16,2020, 16:18 PM IST
sensex
શેરબજારમાં શરૂઆતી દોરમાં 1600 પોઇન્ટનો કડાકો
દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
Mar 16,2020, 12:15 PM IST
sensex
ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 2,100 પાઇન્ટનો ઘટાડો, નિફ્ટી 569 પોઇન્ટ નીચે
દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે
Mar 16,2020, 10:37 AM IST
sensex
આશરે 12 વર્ષ બાદ લોઅર સર્કિટની નજીક પહોંચ્યું શેર બજાર, જાણો 5 મહત્વની વાતો
આમ તો શેર બજાર છેલ્લા થોડા દિવસથી ઘટી રહ્યું હતું, પરંતુ આજનો ઘટાડો ખાસ રહ્યો. આજે શેર બજાર લોઅર સર્કિટની નજીક પહોંચી ગયું હતું. જેમ-જેમ સેન્સેક્સ-નિફ્ટી લોઅર સર્કિટની પાસે જઈ રહ્યાં હતા, લોકોનો શ્વાસ વધી રહ્યો હતો. મહત્વનું છે કે સેન્સેક્સમાં આજે 2008 બાદનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
Mar 12,2020, 16:11 PM IST
corona virus
અર્થવ્યવસ્થાને 'કોરોના કરંટ', વિશ્વને 215 લાખ કરોડના નુકસાનની આશંકા
વર્લ્ડ બેન્કે 88 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
Mar 4,2020, 21:45 PM IST
stock market
કોરોના વાયરસથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો
શેર બજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 806.89 પોઈન્ટના ઘટાડા સાથે 40,363.23 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન એકવાર 40,306.36ની નિચલી સપાટી પર પહોંચી ગયો હતો.
Feb 24,2020, 15:58 PM IST
sensex
Share Market: શેર બજારમાં તેજી, સેન્સેક્સ 350 પોઈન્ટના વધારા સાથે બંધ
શેર બજાર આજે બુધવારે મોટા વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ આજે 114.71 પોઈન્ટના વધારા સાથે 41,330.85 પર ખુલ્યો હતો.
Feb 12,2020, 16:33 PM IST
Indian Stock Market
આગામી સપ્તાહે બજારમાં જોવા મળશે ઉતાર-ચઢાવ
ભારતીય શેર બજારમાં આગામી કારોબારી સપ્તાહ દરમિયાન ઉતાર-ચઢાવનો દોર જોવા મળી શકે છે, કારણ કે રોકાણકારોને આગામી બજેટની પ્રતિક્ષા રહેશે.
Jan 26,2020, 19:30 PM IST
nifty
શેરબજારમાં તેજી, 40,000 ને પાર પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
ગુરૂવારે સેન્સેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9:25 વાગે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 230.54 પોઇન્ટની બઢત સાથે 40,282 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 66.05 પોઇન્ટની બઢત બાદ 11,910ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
Oct 31,2019, 10:00 AM IST
nifty
Sensex 582 પોઈન્ટના વધારા સાથે બંધ, ટાટા મોટર્સના શેરમાં 16%નો ઉછાળો
Oct 29,2019, 16:02 PM IST
સેન્સેક્સ
સેન્સેક્સ ટુડેઃ મજબૂત વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં 83 પોઈન્ટનો વધારો
બુધવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બજારના બંન્ને મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે બંધ થયા હતા.
Sep 18,2019, 16:59 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ