हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનરેગા કૌભાંડ
મનરેગા કૌભાંડ News
Bachu Khabad
સચિવાલયમાં પાટિયું લટકશે પણ પદ નહીં ભોગવી શકે નેતાજી! શું આ બે નેતા જેવા હાલ થશે?
Bachu Khabad: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મંત્રી બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મંત્રાલયમાં ગેરહાજર રહ્યા છે, ત્યારે હવે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા મંત્રી બચુ ખાબડના હાલ થશે?
May 28,2025, 13:38 PM IST
gujarat news
મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગાના પૈસા પડાવ્યા, મસમોટું કૌભાંડ!
વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
Aug 19,2024, 13:10 PM IST
Fake election card
બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ બાદ નકલી ચૂંટણી કાર્ડ કૌભાંડ બહાર આવ્યું
લાખણી ખાતે આવેલ સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી. તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.
Sep 5,2020, 23:05 PM IST
against
ભ્રષ્ટાચારનો ભોરિંગ ગરીબોના રોટલા પણ છીનવે છે!બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ આવ્યું સામે
જિલ્લામાં મનરેગા કૌભાંડ એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. અમીરગઢના બાલુન્દ્રા ખાતે થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પાલનપુરના સલેમપુરામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બાલુન્દ્રા મુકામે થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તેમજ ગ્રામસેવકની પોલીસે ધરપકડ કરી છે.
Sep 5,2020, 23:00 PM IST
Hardik Patel
Mgnrega માં જિલ્લામાં 10 કરોડનું અને રાજ્ય સ્તરે અબજોના કૌભાંડનો હાર્દિકનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (Mgnrega) યોજના હેઠળ 10 કરોડના કૌભાંડનો આક્ષેપ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર કર્યો છે. mgnrega યોજનામાં કામ ના કર્યું હોય છતા પણ લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા અને ATM કાર્ડ અને જોબકાર્ડ બનાવીને TDO ની સહીથી ભુતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર બનાસકાંઠામાં જ 50 કરોડ રૂપિયાનાં કૌભાંડનો ચકચારી આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
Aug 1,2020, 18:16 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ